________________
તત્ત્વશાસ્ત્ર ઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
જીવાભિગમ સૂત્ર સારાંશ દ્વિવિધા નામની પ્રથમ પ્રતિપત્તિ
૧૧
અજીવજ્ઞાન :- અજીવના બે પ્રકાર છે– (૧) રૂપી (ર) અરૂપી (૧) અરૂપી અજીવ :- તેના દસ પ્રકાર– ધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ; અધર્માસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ; આકાશાસ્તિકાય સ્કંધ, દેશ, પ્રદેશ અને દસમું અપ્રદેશી કાલ દ્રવ્ય. (૨) રૂપી અજીવ ઃ(૩) પુદ્ગલ પ્રદેશ (૪) પરમાણુ પુદ્ગલ.
તેના ચાર પ્રકાર– (૧) પુદ્ગલ સ્કંધ (૨) પુદ્ગલ દેશ
જીવજ્ઞાન :– જીવના બે પ્રકાર છે– સિદ્ધ અને સંસારી.
(૧) સિદ્ધના પંદર પ્રકાર :- (૧) તીર્થ સિદ્ધ (૨) અતીર્થ સિદ્ધ (૩) તીર્થંકર સિદ્ધ (૪) અતીર્થંકર સિદ્ધ (૫) સ્વયંબુદ્ધ સિદ્ધ (૬) પ્રત્યેક બુદ્ઘ સિદ્ઘ (૭) બુદ્ધ બોધિત સિદ્ધ (૮) સ્ત્રીલિંગ સિદ્ધ (૯) પુરુષ લિંગ સિદ્ઘ (૧૦) નપુંસક લિંગ સિદ્ધ (૧૧) સ્વલિંગ સિદ્ધ (૧૨) અન્યલિંગ સિદ્ઘ (૧૩) ગૃહસ્થ લિંગ સિદ્ઘ (૧૪) એક સિદ્ધ (૧૫) અનેક સિદ્ધ. આ અનંતર સિદ્ધોના ભેદ છે.
નવ પ્રકાર
Jain Education International
સ્થિતિની અપેક્ષાથી સિદ્ધના ભેદ આ પ્રકારે છે– (૧) પ્રથમ સમય સિદ્ધ (૨) દ્વિતીય સમય સિદ્ઘ (૩) તૃતીય સમય સિદ્ધ, યાવત્ દસ સમયના સિદ્ધ, સંખ્યાત, અસંખ્યાત, અનંત સમયના સિદ્ધ. આ પ્રમાણે સિદ્ધોના અનેક ભેદ છે, આમાં પ્રથમ સમય સિદ્ધ સિવાયનાને પરંપર સિદ્ધ કહેવાય છે.
(૨) સંસારી જીવોના પ્રકાર :
બે પ્રકાર
(૧) ત્રસ (૨) સ્થાવર.
(૧) સ્ત્રી (૨) પુરુષ (૩) નપુંસક.
ત્રણ પ્રકાર ચાર પ્રકાર પાંચ પ્રકાર
(૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ.
છ પ્રકાર
(૧) એકેન્દ્રિય (૨) બેઇન્દ્રિય (૩) તેઇન્દ્રિય (૪) ચૌરેન્દ્રિય (૫) પંચેન્દ્રિય. (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) ત્રસજીવ. સાત પ્રકાર (૧) નારકી (૨) તિર્યંચ (૩) તિર્યંચાણી (૪) મનુષ્ય (૫) મનુષ્યાણી (૬) દેવ (૭) દેવી.
આઠ પ્રકાર (૧) પ્રથમ સમયના નારક (૨) અપ્રથમ સમયના નારક (૩) પ્રથમ સમયના તિર્યંચ (૪) અપ્રથમ સમયના તિર્યંચ (૫) પ્રથમ સમયના મનુષ્ય (૬) અપ્રથમ સમયના મનુષ્ય (૭) પ્રથમ સમયના દેવ (૮) અપ્રથમ સમયના દેવ. (૧) પૃથ્વી (૨) પાણી (૩) અગ્નિ (૪) વાયુ (૫) વનસ્પતિ (૬) બેઇન્દ્રિય
For Private & Personal Use Only
www.jainelibrary.org