________________
તત્ત્વશાસ્ત્ર: પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૦૫
૪૦ | નવમો દેવલોક ૪૧ | દશમો દેવલોક ૪ર | અગિયારમો દેવલોક ૪૩ | બારમો દેવલોક ૪૪ | પ્રથમ ગ્રેવેયક ૪૫ | બીજી રૈવેયક
૪૬ | ત્રીજી રૈવેયક | ૪૭ | ચોથી રૈવેયક ૪૮ | પાંચમી રૈવેયક ४८ છઠ્ઠી ગ્રેવેયક ૫૦ સાતમી રૈવેયક
આઠમી રૈવેયક
નવમી રૈવેયક પ૩ | ચાર અણુત્તર વિમાન | ૫૪ | સર્વાર્થ સિદ્ધ વિમાન
૧૮ સાગરોપમ ૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમ ૨૧ સાગરોપમ ૨૨ સાગરોપમ ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમ ૨૫ સાગરોપમ ૨ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ૨૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમાં
૧૯ સાગરોપમ ૨૦ સાગરોપમાં ૨૧ સાગરોપમ રર સાગરોપમાં ૨૩ સાગરોપમ ૨૪ સાગરોપમાં ૨૫ સાગરોપમ ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૨૮ સાગરોપમ ર૯ સાગરોપમ ૩૦ સાગરોપમ ૩૧ સાગરોપમ ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ
પર
પાંચમુંઃ પર્યાય(પજ્જવા) પદ
વિષયનો પ્રારંભિક પરિચય :- પર્યાય જીવની પણ હોય છે અને અજીવની પણ હોય છે. સમુચ્ચય જીવની અપેક્ષા પર્યાયો– ચાર ગતિના જીવો અને સિદ્ધો છે. ચાર ગતિમાં નારકી આદિની પર્યાયો- અવગાહના, સ્થિતિ, વર્ણાદિ અને જ્ઞાનાદિ છે.
એવી રીતે સમુચ્ચય રૂપી અજીવની પર્યાયો–પરમાણથી લઈને અનંત પ્રદેશી સ્કંધ છે. પરમાણુ આદિની પર્યાયો– પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણાદિ છે.
નારકી નારકીમાં પરસ્પર અવગાહના આદિ પર્યાયોમાં અંતર હોય છે. એની તુલના કરીને તેની વિચારણા કર્યા પછી એની ચોક્કસ પર્યાયોનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે અજીવમાં પણ પરમાણુ-પરમાણમાં અથવા સ્કંધમાં પરસ્પર પર્યાયોના અંતરનો વિચાર કરી શકાય છે.
અહીં આ પદમાં પહેલાં જીવની પર્યાયોની વિચારણા કરી છે અને પછી અજીવની પર્યાયોની. આ આખી વિચારણા સંપૂર્ણ દંડકની કે જીવના ભેદની અપેક્ષાએ કરાઈ છે અર્થાત્ વિવક્ષિત અનેક જીવોની મુખ્યતાથી તુલનાત્મક ધોરણે કથન કર્યું છે. જેમ કે જઘન્ય અવગાહનાવાળા નૈરયિકો જઘન્ય અવગાહનાવાળા Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org