SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ-૩ : 'પરમાણુ આદિના વર્ણ, ગંધ, રસ, સ્પર્શના ભંગોનું સ્પષ્ટીકરણ વર્ણના ભંગ - પરમાણુ– પાંચેય વર્ણના પરમાણુ હોઈ શકે છે. જેથી અસંયોગી વર્ણ(એકએક વર્ણના) પાંચ ભંગ. ઢિપ્રદેશી - અસંયોગી [એક એક વર્ણના ૫ ભંગ પૂર્ણ સ્કંધ કાળો અથવા નીલો આદિ. દ્વિસંયોગી વર્ણના ૧૦ ભંગ. (૧) કાળો, નીલો (ર) કાળો, લાલ (૩) કાળો, પીળો (૪) કાળો, સફેદ (૫) નીલો, લાલ (૬) નીલો, પીળો (૭) નીલો સફેદ (૮) લાલ, પીળો (૯) લાલ, સફેદ (૧૦) પીળો સફેદ. ત્રણ પ્રદેશી– અસંયોગી વર્ણના ૫. દ્વિસંયોગી વર્ણના – ૩૦ ભંગ (૧) કાળો એક નીલો એક (૨) કાળો એક નીલો અનેક (૩) કાળો અનેક નીલો એક, એમ જ ઢિપ્રદેશમાં કહેલા દસે ભંગનાં ત્રણ ત્રણ ભંગ કરવા. ૧૦૪૩ = ૩૦. ત્રણ સંયોગી વર્ણના ૧૦ ભંગ – (૧) કાળો, નીલો, લાલ (૨) કાળો નીલો, પીળો (૩) કાળો, નીલો, સફેદ (૪) કાળો, લાલ, પીળો (૫) કાળો, લાલ, સફેદ (૬) કાળો, પીળો, સફેદ (૭) નીલો, લાલ, પીળો (2) નીલો, લાલ સફેદ (૯) નીલો, પીળો, સફેદ (૧૦) લાલ, પીળો, સફેદ. ચાર પ્રદેશી અસંયોગી વર્ણના ૫ ભંગ. દ્વિસંયોગી વર્ણના ૪૦ ભંગ- (૧) કાળો એક નીલો એક (૨) કાળો એક નીલો અનેક (૩) કાળો અનેક નીલો એક (૪) કાળો અનેક નીલો અનેક એમ જ ઢિપ્રદેશમાં કહેલદસ ભંગની એક વચન બહુવચનથી ચૌભંગી કરવી. ૧૦૮૪=૪૦ત્રણ સંયોગી વર્ણના ૪૦ ભંગ. ત્રણ પ્રદેશના કહેલ ૧૦ ભંગના ચાર-ચાર ભંગ કરવા જેમ કે- (૧) કાળો, નીલો, લાલ (૨) કાળો, નીલો, લાલ અનેક (૩) કાળો, નીલો અનેક, લાલ (૪) કાળો અનેક, નીલો, લાલ ૧૦૪૪ =૪૦ચાર સંયોગી વર્ણના– (૧) કાળો, નીલો, લાલ, પીળો () કાળો, નીલો, લાલ, સફેદ (૩) કાળો, નીલો, પીલો, સફેદ (૪)કાળો, લાલ, પીળો, સફેદ (૫) નીલો, લાલ, પીળો, સફેદ. પાંચ પ્રદેશી– અસંયોગી વર્ણના ૫ ભંગ. દ્વિસંયોગી વર્ણના ૪૦ ભંગ – ચાર પ્રદેશની જેમ. ત્રણ સંયોગીવર્ણના ૭૦ ભંગ-ત્રણ પ્રદેશમાં કહેલ દસભંગના પ્રત્યેકના ૭–૭ ભંગ કરવા જેમકે– (૧) કાળો એક, નીલો એક, લાલ એક (૨) કાળો એક, નીલો એક, લાલ અનેક (૩) કાળો એક, નીલો અનેક, લાલ એક (૪) કાળો એક, નીલો અનેક, લાલ એનક (૫) કાળો અનેક, નીલો એક, લાલ એક (૬) કાળો અનેક, નીલો એક, લાલા અનેક (૭) કાળો અનેક, નીલો અનેક, લાલ એક ૧૦૪૭ = ૭૦. ચાર સંયોગી વર્ણના– રપ ભંગ. (૧) કાળો, નીલો, લાલ, પીળો (૨) કાળો, નીલો, લાલ પીળો અનેક (૩) કાળો, નીલો, લાલ અનેક, પીળો (૪) કાળો, નીલો મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત ૩૦૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy