________________
ગતમાં દષ્ટિ એક છે. જેનાથી ૧ર ઓછા થયા. આમ કુલ પપ ઓછા થવાથી ૧૫૭૫-૫૫ = ૧પરઉદ્દેશા બને શતકના મળીને ૨૪ દંડકના થાય છે.
છે શતક ૩૧-૩ર સંપૂર્ણ છે.
(શતક-૩૩: એકેન્દ્રિય) (૧) આ શતકનાં ૧ર અવાંતર શતક છે. જેમ કે– સમુચ્ચય એકેન્દ્રિય અને ત્રણ લેશ્યા. (અહીં તેજો વેશ્યાને ગણી નથી) આ ચાર શતક થયા. બીજા૪ ભવના, ૪ અભવીના એમ કુલ ૧ર શતક થયા. (૨) છવીસમાં શતક અનુસાર આમાં પણ ૧૧-૧૧ ઉદ્દેશા થાય છે. પરંતુ અભવીના ૪ શતકમાં ચરમ, અચરમઉદ્દેશા નહીં હોવાથી આઠઉદ્દેશા ઓછા થાય છે. અર્થાત્ ૧૨ x ૧૧= ૧૩ર –૮= ૧૨૪, ઉદ્દેશા આ શતકમાં થાય છે. (૩) એકેન્દ્રિયના કુલ ભેદ ૨૦ છે. – પાંચ સ્થાવરના સૂક્ષ્મ બાદર પર્યાપ્ત અને અપર્યાપ્ત. આ ૪-૪ ભેદ કરવાથી ૫ x ૪ = ૨૦ થયા. આ વીસ ભેદમાં આઠે કર્મની સત્તા છે. ૭ અથવા૮કર્મના બંધ થાય છે. (૪) આઠ કર્મ, ૪ ઈન્દ્રિયના આવરણ અને બે વેદના આવરણ એમ કુલ ૧૪ બોલ(કમ) ના વેદન બતાવ્યા છે. (૫) આ પ્રમાણે એકેન્દ્રિયના ૨૦ ભેદમાં૮કર્મની સત્તા, ૭૮ કર્મના બંધ, ૧૪ બોલ (કમ)નાવેદનાનું વર્ણન થયું. આ પ્રથમ ઔધિકઉદ્દેશો.થયો. બાકી પરંપરાત્પન્નક વિગેરેના ૬ ઉદ્દેશા કહેવા. અનંતરોત્પન્નક વિગેરેના ચાર ઉદ્દેશકમાં એકેન્દ્રિયના ભેદ ૧૦ અને કર્મબંધ ૭ ના કહેવા, બાકી વર્ણન ઔધિક ઉદ્દેશા સમાન છે. (૬) ૧૨ શતકનાચાર ચાર ઉદ્દેશામાં (૧૨ ૪૪ = ૪૮માં) ૧૦–૧૦જીવના ભેદ છે. અને બાકી ૭૬ ઉદ્દેશોમાં ૨૦-૨૦ જીવના ભેદ છે. એટલે જીવના ભેદની અપેક્ષા ૧ર૪ ઉદ્દેશામાં ર૦૦૦ આલાપક હોય છે. જેમ-૪૮૪૧૦+૭૬x૨૦ = ૪૮૦+ ૧૫ર0 = 2000.
છે શતક ૩૩ સંપૂર્ણ
(શતક-૩૪ : શ્રેણી અધિકાર) > (૧) આ શતકમાં પણ ઉપર કહેલા ક્રમથી ૧ર અવાંતર શતક અને ૧ર૪ ઉદ્દેશ છે.
પૃથ્વી વિગેરે પાંચ સ્થાવરના ૨૦ભેદના જીવ રત્ન પ્રભા પૃથ્વીના એકપૂર્વી ચરમાંતથી બીજા પશ્ચિમી ચરમતમાં ૨૦ભેદોમાં ઉત્પન્ન થાય છે. આ ૨૦X૨૦ = ૪૦૦ આલાપક હોય છે. (ર) પૂર્વી ચરમાંતથી પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ એમ ૪ વિકલ્પ હોય છે. આ
ભગવતી સૂત્રઃ શતક-૩૧/૩૨/૩૩/૩૪
૨૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org