________________
છે. અર્થાત્ ૮ પૂર્વોનું જ્ઞાન સંપૂર્ણ અને ૯ માં પૂર્વનું અધ્યયન ચાલતું હોય એને પુલાક લબ્ધિ થઈ શકે છે. ઉત્કૃષ્ટ પૂર્ણ ૯ પૂર્વના જ્ઞાનવાળા પુલાક લબ્ધિ પ્રયોગ કરી શકે છે. નવપૂર્વથી વધુ જ્ઞાનવાળા પુલાક લબ્ધિપ્રયોગ કરતા નથી. જો કરે તો પૂર્વથી વધારેનું જ્ઞાન ઘટીને ૯પૂર્વમાં આવી જાય છે. (૬) બકુશ વિગેરેમાં જઘન્ય શ્રુત-અષ્ટ પ્રવચનમાતાનું છે. ચાર્ટમાં કેવળ ઉત્કૃષ્ટ જ આપ્યું છે. (૭) પુલાકનું સંહરણ થતું નથી. એનું તાત્પર્યએ છે કે અકર્મભૂમિ અથવા અન્ય અકર્મક આરાના સ્થાન પર પુલાક લબ્ધિ સંપન્ન સાધુનું સંહરણ કરી રાખી દે તો પણ ત્યાં લબ્ધિ પ્રયોગનો પ્રસંગ આવતો નથી. આ અપેક્ષાએ સંહરણનો નિષેધ સમજવો. પરંતુ કોઈપુલાક લબ્ધિ સંપન્ન અણગારને ભરતક્ષેત્રના એકક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં કોઈદેવસહરણ કરીને મૂકે તો ત્યાં આવશ્યક થવા પરતે અણગાર પુલાક લબ્ધિનો પ્રયોગ કરી શકે છે. નિષેધ કરવાનો આશય લબ્ધિ પ્રયોગ માટેના અયોગ્ય ભરત સિવાયના અન્ય ક્ષેત્ર તથા આરાઓ છે. તેની અપેક્ષાએ જ સંહરણ આશ્રી સમજવું જોઈએ. () સહરણની અપેક્ષા “સર્વત્ર” કહેવાનો આશય છે– છએ આરા અને ચારે પવિભાગમાં મળે. (૯)નો ઉત્સર્પિણીનો અર્થ, નોઉત્સર્પિણીનો અવસર્પિણી = મહાવિદેહક્ષેત્ર અને અકર્મ ભૂમિના ત્રણે પવિભાગ. (૧૦) છઠ્ઠાણ વડિયાનો અર્થ પ્રજ્ઞાપના પદ પ માં આપ્યો છે. પંદરમા પર્યવ દ્વારના ચાર્ટમાં નિયંઠાની, ૬ નિયંઠાથી પર્યાયની સરખામણી અલગ અલગ બતાવી છે. 'દ્વાર' ની કોલમમાં કહેલા પુલાકવિગેરે છ એ કોલમમાં કહેલા પુલાકવિગેરેથી – એવુસમજવુ (૧૧) પંદરમાં દ્વારમાં પર્યવનું અલ્પબદુત્વ કહ્યું છે. ત્યાં ૧/ર નો મતલબ જઘન્ય પર્યવ/ઉત્કૃષ્ટપર્યવ છે. અર્થાત્ પુલાકના જઘન્ય સૌથી અલ્પ છે અને ઉત્કૃષ્ટ બીજા નંબરમાં અનંતગુણા છે. ૧/૬ નો મતલબ છે કષાય કુશીલના જઘન્ય પર્યવ સૌથી અલ્પ છે તથા પુલાકના જઘન્ય સરખા છે અને ઉત્કૃષ્ટ પર્યવના અલ્પ બહુત્વમાં છઠ્ઠા નંબરે છે અને અનંત ગુણ તો જાતે સમજી લેવા. આ પ્રમાણે ૩૪ અને ૩/૫ નો મતલબ પણ સમજવો.જે૧–૧અથવા ૩–૩અથવા–બેવખત અંક આપવામાં આવ્યા છે, એનો મતલબ છે કે તે આપસમાં સરખા છે. એના અલ્પ બહુવનો નંબર એકસરખો છે. (૧૨) ઉદીરણામાંકર્મ આયુનથી. કર્મનવેદનીયનથી.પકર્મ =મોહનીય નથી.૨કર્મ= નામ અને ગૌત્રકર્મ, (૧૩) પરિણામકારમાં)/૧/અનેક સૌ = આમાં શૂન્યનો મતલબ છે કે કયારેક એનિયંઠામાં એકપણ હોતા નથી. એકનો મતલબજઘન્ય ૧-૨-૩, અનેક સૌનો મતલબઉત્કૃષ્ટ એટલા થઈ શકે છે. નવા નો મતલબ પ્રતિપદ્યમાન= એ નિયંઠામાં નવા પ્રવેશ કરવાવાળા. નવા જુનાનો
ભગવતી સૂત્રઃ શતક-રપ
_|
| રઝo |
રજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org