SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ પલ્ય – ૧ પલ્ય - - દ| જઘન્ય ઉત્કૃષ્ટ | કરોડ પૂર્વ સાધિક – કરોડ પૂર્વ સાધિક – કરોડ પૂર્વ સાધિક કરોડ પૂર્વ સાધિક | ૭ | ઉત્કૃષ્ટ ઔધિક |૩ પલ્ય – ૧૦૦૦૦ વર્ષ ૩ પલ્ય – ૧ પલ્ય | ૮ | ઉત્કૃષ્ટ જઘન્ય ૩િ પલ્ય – ૧૦૦૦૦ વર્ષ ૩ પલ્ય – ૧0000 વર્ષ |૯| ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૩પલ્ય – ૧ પલ્ય | ૩ પલ્ય – ૧ પલ્ય (૨૧) યુગલિયા તિર્યંચ પહેલા દેવલોકમાં – (૨ ભવ) ઔધિક ઔવિક ૧ પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્ય ઔધિક જઘન્ય | ૧ પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૧ પલ્ય ઔધિક ઉત્કૃષ્ટ ૩ પલ્ય - ૩પ૦ ૩ પલ્ય – ૩ પલ્ય જઘન્ય ઔધિક ૧ પલ્ય – ૧ પલ્ય ૧ પલ્ય – ૧ પલ્ય ઉત્કૃષ્ટ ઔધિક ૩પલ્ય – ૧ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્યા ઉત્કૃષ્ટ જઘન્ય ૩ ૫ – ૧ પલ્ય | ૯ | ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ | ૩ પલ્ય – ૩ પલ્ય ૩ પલ્ય – ૩ પલ્ય વિશેષ :(૧) આ કુલ ૨૧કાલાદેશના ઉદાહરણ આપ્યા છે. એવા કુલ ૩ર૧ (આગત સ્થાનો) ના કાલાદેશના ચાર્ટ બને છે. જે આ ઉપરોક્ત ૨૧ ના આધારથી તથા અનુભવથી બનાવી શકાય છે. કેટલાક આવશ્યક અને વિશેષ સ્થાનોને ચૂંટીને અહીં ઉદાહરણ રૂપે આપવામાં આવ્યા છે. જેને સમજવાથી અન્ય 800 ચાર્ટ બનાવવા બહુ જ સરળ થઈ શકે છે. ૩ર૧ આગતા સ્થાનના વિવરણનું ચાર્ટ પહેલા શરૂઆતમાં જ આપી દીધું છે. (૨) ઉપપાત, સ્થિતિ, ભવાદેશ અને ગમ્માનું સ્વરૂપ આ ચારેયને બરાબર ધ્યાનમાં રાખવાથી કાલાદેશ સમજમાં આવી જાય છે. (૩) સામાન્ય રીતે તો ઉપર બતાવેલ પ્રારંભિક ઘર, જીવ, ગમ્મા તથા ૧ર તારો પર બતાવેલી પરિવર્તનીય ઋદ્ધિને પહેલાં સમજી લેવી આવશ્યક છે. (૪) લેશ્યા અવગાહના વગેરેનું સમુચ્ચય વર્ણન સારાંશ ખંડ–ડજીવાભિગમ સૂત્ર સારાંશમાં જોવું. (૫) થોકડાની પ્રચલિત ભાષામાં પ્રત્યેક માસ, પ્રત્યેક વર્ષ, એમ પ્રત્યેક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. જો કે એક અશુદ્ધ પ્રયોગ પરંપરા છે. અશુદ્ધ પરંપરાનું અનુસરણ અથવા પાલન ન કરતાં અહીં “અનેક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો રર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy