SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ રપર મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત આવું કર્યું, તેણે એમ કેમ કહી દીધું? એણે મારી નિંદા કરી, ખોટો આક્ષેપ કર્યો, અપમાન કરી દીધું, હું આવું કરી દઉં, હું એમ કરી શકું છું, તેનો ઇલાજ કરી દઉં, ઇત્યાદિ ન વિચારવું, પોતાના જ કર્મોદય મૂળ છે, આવું વિચારવું. તે જ વીતરાગ વાણી મળ્યાનો સાર છે. હંમેશાં પરદષ્ટિ છોડીને સ્વદષ્ટિ રાખવી અને આત્મગુણોનો વિકાસ કરતાં આત્મશાંતિ પ્રાપ્ત કરવી જોઈએ. ( પરિશિષ્ટ વિભાગ સંપૂર્ણ ) ' આચાર શાસ્ત્ર સંપૂર્ણ -------- ' | જૈનાગમ નવનીત ભાગ-૩ સંપૂર્ણ આ 'ને મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના સંપૂર્ણ | પ્રાચીન આગમ વ્યાખ્યા સાહિત્યમાં અધિક માસ કે અસ્તતિથિની કોઈપણ ચર્ચા-વિવાદ વિના ઠેકઠેકાણે સંવત્સરી પર્વ માટે સ્પષ્ટ રીતે ભાદરવા સુદ પાંચમ, એટલું જ મળે છે. તેમજ બધા ધાર્મિક પર્વોની અને વ્રતઉપવાસ આદિની આરાધના માટે ઉદયતિથિને જ મુખ્યતા આપી છે. -- - - Jain Education international TOTIVate & Persorrarosery rojanemorary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy