________________
આચારશાસ્ત્રઃ પરિશિષ્ટ વિભાગ તેત્રીસ બોલ
૨૦૯
વીસ અસમાધિના સ્થાન – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-૪) એકવીસ પ્રકારના સબળા દોષ – દશાશ્રુત સ્કંધ સૂત્રમાં જુઓ.(ખંડ–1) બાવીસ પરિષહ – ઉત્તરાધ્યયન સૂત્રમાં જુઓ.(સારાંશ ખંડ-૨) ત્રેવીસ પ્રકારે સૂયગડાંગ સૂત્રના અધ્યયન છે. તે ત્યાં જુઓ. પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ અને બીજા શ્રુતસ્કંધમાં સાત, એમ ત્રેવીસ થાય છે. (સારાંશ ખંડ–૨) ચોવીસ જાતના દેવઃ - ૧૦ ભવનપતિ, ૮તર, પજ્યોતિષી અને ૧વૈમાનિક; એ કુલ ૨૪ જાતના દેવતા. તેમજ ૨૪ તીર્થકર દેવો. પચ્ચીસ પ્રકારની ભાવના – આચાર સૂત્ર અને પ્રશ્ન સૂત્ર પૃષ્ટ૮૧/૧૭૩માંજુઓ. છવ્વીસ અધ્યયન – ૧. દશાશ્રુત સ્કંધ સૂત્રના–૧૦ અધ્યયન (દશા દશ છે). બલ્પ સૂત્રનાં– અધ્યયન(ઉદ્દેશક છે.) ૩. વ્યવહાર સૂત્રનાં–૧૦ અધ્યયન (ઉદ્દેશક છે) આ ત્રણે મળીને કુલ ર અધ્યયન થાય છે. સાધુના સત્તાવીસ ગુણો – ૧. પ્રાણાતિપાત વિરમણ ૨. મૃષાવાદ વિરમણ ૩. અદત્તાદાન વિરમણ ૪.મૈથુન વિરમણ પ. પરિગ્રહવિરમણ દ. શ્રોતેન્દ્રિયનિગ્રહ ૭. ચક્ષુઈન્દ્રિયનિગ્રહ૮. ધ્રાણેન્દ્રિયનિગ્રહ ૯. રસેન્દ્રિયનિગ્રહ ૧૦. સ્પર્શેન્દ્રિય નિગ્રહ ૧૧. ક્રોધ વિવેક ૧૨. માન વિવેક ૧૩. માયા વિવેક ૧૪. લોભ વિવેક ૧૫. ભાવ સત્ય-અંતરાત્માની પવિત્રતા ૧૬. કરણ સત્ય –ક્રિયાની પવિત્રતા ૧૭. યોગસત્ય-મન, વચન, કાયાનું સમ્યક પ્રવર્તનું ૧૮. ક્ષમા ૧૯. વૈરાગ્ય ૨૦. મન સમાહરણ–મનનો સમ્યક ઉપયોગ ૨૧. વચન સમાહરણ–વચનનો સમ્યક ઉપયોગ ૨૨. કાયા સમાહરણ-કાયાનો સમ્યક ઉપયોગ ૨૫. જ્ઞાન સંપન્નતા ૨૪. દર્શન સંપન્નતા ર૫. ચારિત્ર સંપનતા ૨૬. કષ્ટ–વેદનાની સહનશીલતા ૨૭. મારણાંતિક કષ્ટની સહનશીલતા.
આવશ્યક હરિભદ્રીય ટીકા(પૃષ્ઠ ૧૧૩)માં જુદા પ્રકારથી ઉલ્લેખ છે. જેમ કે– રાત્રિ ભોજન વિરમણ સહિત વતષક, પાંચ ઇન્દ્રિય નિગ્રહ, છકાય સંયમ, ભાવ સત્ય, કરણ સત્ય, ક્ષમા, વિરાગતા, મન, વચન, કાયા નિગ્રહ, સંયમયોગ યુક્તતા, રોગાદિ વેદના સહન, મારણાંતિક કષ્ટ સહન. અઠ્ઠાવીસ આચાર પ્રકલ્પ – આચાર = આચારાંગ સૂત્રના બને શ્રુતસ્કંધના (૧+૯) પચ્ચીસ અધ્યયન. પ્રકલ્પ = નિશીથસૂત્રના ત્રણ અધ્યયન – લઘુ, ગુરુ અને આરોપણા. આ ર૫ + ૩ = ૨૮ આચારપ્રકલ્પ અધ્યયન છે.
બીજી રીતે પ્રાયશ્ચિત્તની અપેક્ષાએ ૨૮ આચાર પ્રકલ્પ આ પ્રકારે છે– (૧) પાંચ દિવસનું પ્રાયશ્ચિત્ત (૨) આ જ રીતે દશ દિવસનું (૩) પંદર દિવસનું (૪) વીસ દિવસનું (પ) પચીસ દિવસનું (૬) એક મહિનાનું (૭) એકમાસને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org