________________
ઉપદેશ શાસ્ત્ર: પરિશિષ્ટ-૧૨: ઉપદેશી ભજન સંગ્રહ
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે ! શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહેલા ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે ! એ સંતો ના ચરણ કમલ માં મુજ જીવનનું અર્થ રહે રા. દીન ક્રુર ને ધર્મ વિહોણા દેખી દિલ માં દર્દ રહે છે કરૂણા ભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે ilal માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું ! કરે ઉપેક્ષા એ મારગની તોયે સમતા ચિત્ત ધરું //૪ ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે છે વેર ઝેરના પાપ તજી ને મંગલ ગીતો સહુ ગાવે પા!
ઉંમર જાય છે તિજે– મૈં હું છોરી માલન કી]
ક
, કાન
,
દિન દિન ઉમર જાવે છે, તું પ્રભુ ગુણ ક્યાં નહીં ગાવે છે.
દિન દિન ઉમર જાવે છે ટેરો. કર્મ ફૂટ ગયે ઉન જીવોં કે, જો માયા મેં ફસ રહે હૈ દિન ભર પાપ કમાવે છે. ૨, ઔર ખાલી હાથ જાવે છે !! રહ જાયેગા માલ ખજાના, ક્યા સંગ મેં લે જાયેગા ! પાપ પુણ્ય કા લેખા જોખા, ૨, વહાઁ સભી મિલ જાયેગા ||રા ભાગ્ય જાગ ગયે ઉન જીવો કે, જો ભક્તિ મેં આતે હૈ | મિનખ મારા સુધર ગયા ૨, જો ભવ સાગર તિર જાવે છે .. સુખ મેં સાથ નિભાવે સબહી, મહાવીર મડલ ગાવે છે ! રાજા હો યા હો ભિખારી ૨, બહાદુ એક દિન જાવે છે !!!
આવરદા ઓછી થાય
મન માં શું મલકાય! રોજ તારી આવરદા ઓછી થાય છે ટેર , કાળા કરમ તારે ભોગવવા પડશે તારા કરેલા તને બહુ બહુ નડસે. પાછળ થી પસ્તાય. ...રોજ | 1 /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org