________________
પ્રસ્તાવના :
ક્રમ
અનુક્રમ
| ૧.
વ્યક્તિત્વવિકાસ અને ઉપસંપદા
૨. વ્યક્તિત્વ અને પ્રેક્ષાધ્યાન
૩. આસન-પ્રાણાયામ-બંધ
પ્રેક્ષાધ્યાન આત્મશુદ્ધિની વૈજ્ઞાનિક અને વ્યાવહારિક સાધનાપદ્ધતિ છે. ગુર્દેવ શ્રી તુલસીની આજ્ઞાથી આચાર્ય મહUશજીએ જૈનશાસ્ત્ર અને અન્ય યોગશાસ્ત્રોનો ઊંડાણથી. અભ્યાસ કરીને વિજ્ઞાનની કસોટી પર તે સાધનાપદ્ધતિને ચકાસી. એમણે પોતાના શરીરને સાધનાની પ્રયોગશાળા બનાવી, લાંબા સમય સુધી ધ્યાનના પ્રયોગો કયો, તેનું જ સુપરિણામ એટલે ‘પ્રેક્ષાધ્યાન'. . - પ્રેક્ષાધ્યાનનો મૂળ ઉદ્દેશ છે : ‘ચિત્તની શુદ્ધિ'. ચિત્તની વિકૃત્તિ જ શારીરિક, મનોકાયિક અને ભાવનાત્મક રોગો પેદા કરે છે. પ્રેક્ષાધ્યાન અને યોગના વિવિધ પ્રયોગો દ્વારા, સાધકની આધ્યાત્મિક ચેતનાનું જાગરણ કરવામાં આવે છે. - આજે વિશ્વમાં વ્યાપેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે પ્રેક્ષાધ્યાન અત્યંત સરળ પદ્ધતિ પુરવાર થઈ છે. આ પદ્ધતિનું વિધિવત્ પ્રશિક્ષણ લઈ પ્રશિક્ષકની ભૂમિકા દ્વારા જનમાનસને પ્રશિક્ષિત કરવાના શુભાશય સહિત આ લઘુ પુસ્તિકાનું સર્જન કરવાનો વિચાર આવ્યો. આ લઘુ પુસ્તિકા એમના માટે છે. જેઓ પ્રેક્ષાધ્યાનનું પ્રશિક્ષણ પ્રાપ્ત કરે છે. આ પુસ્તિકાના બે ભાગમાં પ્રેક્ષાધ્યાનના પરિચયથી લેશ્યાધ્યાન સુધીના પ્રયોગોની ઝલક સંક્ષિપ્તમાં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કર્યો છે.
૪. પ્રેક્ષાધ્યાન - આહારવિવેક
C) S SS
પ. પ્રેક્ષાધ્યાન - ધ્વનિવિજ્ઞાન
|
૬. કાયોત્સર્ગ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ |
| ૭. પ્રેક્ષા,ધ્યાન - અંતર્યાત્રા
| ૮. પ્રેક્ષાધ્યાન - દીર્ઘ શ્વાસપેક્ષા
| (૧૩
૯. પ્રેક્ષાધ્યાન - સમવૃત્તિ શ્વાસપેક્ષા.
- સમણ શ્રુતપ્રજ્ઞા
૧૦. પ્રેક્ષાધ્યાન
Ms
પ્રેક્ષાધ્યાન
પ્રશિક્ષક-પ્રશિક્ષણ
પ્રયોગ અને પ્રક્રિયા - ભાગ : ૧ સંપાદક
પ્રસ્તુતિ IT આવૃત્તિ : માર્ચ : ૧૯૯૮ રોહિત શાહ
સમણ શ્રુતપ્રજ્ઞ પ્રકાશક : જૈન સેન્ટર, સિનસિનાટી [ અમેરિકા ] મુદ્રક : ભાવાર્થ એન્ટરપ્રાઈઝ, અમદાવાદ-૪. ૯ ટાઈપસેટિંગ : કાનરેવા ગ્રાફિકસ © ૭૪૧૦૭૯૧