________________
કેમ્બ્રીજમાં ભરાયેલ ત્રીજી આધ્યાત્મિક શિખર પૂરિષદમાં ભાગ લેવા આવેલા સર્વ ધર્મના વિદ્વાન ચિતકાનું અમેરિકામાં સ્વાગત કરતાં મેસેચ્યુસસના વર્નર શ્રી સાર્જન્ટ, પૂ. ચિત્રભાનુ સાથે હસ્તધન કરી વાર્તાલાપ કરી રહ્યા છે. સ્વામી રગનાથાનદ અને સ્વામી ચિન્મયાન, લેડી હેાલીસ્ટર, મી સીલ્સ, આ સો ચિતકા સ્મિત અને સ્નેહથી એમને વાર્તાલાપ સાંભળી રહ્યા છે.