________________
४१
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ અર્વાચીન કહી છે? અને અર્વાચીન પદનો અર્થ શું થાય છે? ઉત્તર:- હે ભવ્ય ! જે વસ્તુ આચારણાથી કરાય છે, તેને અર્વાચીન કહે છે. प्रश्न :- माय२९।। ओने उवाय छ ? ઉત્તર :- ઉત્તરાધ્યયનની બૃહવૃત્તિના કરણહાર (ક) મહાપ્રભાવિક સ્થિરાપડ્યિગૐકમંડન આચાર્ય શ્રીવાદિવેતાલ શાંતિસૂરિજીએ સંઘાચાર નામક “ચૈત્યવંદન મહાભાષ્ય' ગ્રંથની રચના કરી છે. તેમાં આચરણાનું સ્વરૂપ આ પ્રમાણે લખ્યું છે.
___भाष्यपाठः ॥ तीसे करणविहाणं नज्जइ सुत्ताणुसारओ किंपि । संविवग्गायरणाआ किंची उभयं पि तं भणिमो॥१५॥ पुच्छइ सीसो भयवं ! सुत्तो इयमेव साहिउँ जुत्तं ॥ किं वंदणाहिगारे, आयरणा कीरइ सहाया ? ॥१६॥ दीसइ सामनेणं, वृत्तं सुत्तमि वंदणविहाणं । नज्जइ आयरणाओ, विसेस करणक्कमो तस्स ॥१७॥ सूयणमेत्तं सुत्तं, आयरणाओ य गम्मइ तयत्थो । सीसायरियकमणेहि, नज्जंते सिप्पसत्थाई ॥१८॥ ॥ अन्नं च ॥ अंगो वंग पइन्नय, भेया सुअसागरो खलु अपारो । को तस्स मुणइ मज्झं, पुरिसो पंडिच्चमाणी वि? ॥१९॥ किंतु सुहझाणजणगं, जं कम्मखयावहं अणुट्ठाणं । अंगसमरुद्धे भणियं चिय तं तओ भणियं ॥२०॥ सव्वप्पवायमूलं, दुवालसंगं जओ समक्खायं । रयणायरतुल्लं खलु, ता सव्वं सुंदरं तंमि ॥२१॥ वोच्छिन्ने मूलसुए बिंदुपमाणंमि संपइ धरंते । आयरणाओ नज्जइ परमत्थो सव्वकज्जेसु ॥२२॥ भणियं च बहुसुयकमाणुपत्ता, आयरणा धरइ सुत्तविरहेवि । विज्झाए वि पईवे नज्जइ द्दिट्ट सुदिट्टीहिं ॥२३॥ जीवियपुव्वं जीवइ. जीविस्सइ जेण धम्मियजणंमि । जीयं ति तेण भन्नइ, आयरणा समयकुसलेहिं ॥२४॥ तम्हा अनायमूला, हिंसारहिया सुझाणजणणी य । सूरिपरंपरपत्ता सुत्त व्व पमाणमायरणा ॥२५॥
(७) व्याध्या :- ते येत्यहना ४२वाना भिन्न प्र51२ विधिमेह કેટલાક તો સૂત્રોનુસાર જાણવા મળે છે. અને કેટલાક સંવિગ્ન ગીતાર્થોની આચરણાથી જાણવા મળે છે. અને કેટલાક પૂર્વોક્ત બંનેથી જાણી શકાય છે. આ ત્રણ પ્રકારથી હું ચૈત્યવંદનનું સ્વરૂપ કહું છું II૧પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org