________________
૧૧
સે. ૧૨
પુજ્ય પધાર્યા પ્રેમસું રે, હુઉ અધીકુ રંગ; સતરસિં અગીઆરેતરિ રે, કીધું જ મહિતિ જંગ. સેટ , માસ ચૈત્રવદિ ત્રીજનું રે, દિન દુલતિ દાતા; દેષરહીત લહુ નિમતુ રે, વદિ પંડીત દિનસાર સે. ૧૦ સકલસંઘ તેડાવઉ રે, કંકોતરી લખી સલખિ; સંઘ સબલ ભેલું હઉ રે, લેક્ત વલી લખ્ય. સે. ૧૧ વાજિં વાછત્ર વોવિધ પિરિ રે, માદલના ધકાર; લેરિ ભુગલનિ ઝલરી રે, ગાજુ અંબર નિરધાર. સજન સવે સંતેષીઆ રે; વસ્ત્ર ઊઢાડાં ખાસ; સહિ ગુરુચરણ નમી કહિ રે, સંઘનું હું છું દાસ. સો૦ ૧૩ ઘરિ ઘરિ રંગવધામણા રે, ગાઈ ગીત રસાલ; પઠવાને કરી પિસીઆ રે, સુથરા સાલિનિ દાલિ. સે. ૧૪ સાચવણી સંઘની ઘણું રે, વિવિધ પરિ વિસ્તાર; જાચકજન તે પામીઆ રે, વંછિત દાન નિ આહાર સ. ૧૫ ધન્ય ધન્ય સાહ તું પ્રેમજી રે, કુલબાઈ ધન ધન્ય પાંચ પુત્ર એ પુત્રીકા રે, કુખ વસ્યાં રતન. સ. ૧૬ દેવચંદ દુખ ભંજણ , અમીઈ સમુ અમીચંદ પ્રેમ ઘણું પંચ બાંધવાં રે, ભગની કરત આણંદ,
૦ ૧૭ આઠમી ઢાલિ સભા ઘણી રે, અધિક અધિક ઉછાહ, સુમતિવિજય કહિ સંઘનિ રે, લેજો લખમી લાહ સે. ૧૮
દૂહા.
મુનીવર વિચરિ મહીતલિ, પુર પાટણ નિ ગામિં; જસ જગતીમાં વિસ્તરૂ, સમરત સદ્દગુરૂ નાંમિ. માનિ મેટા મહીપતી, નરપતિ નમિ સીસ, કરોડો કરિ વિનતી, અરજ સુણ અધીસ. ચાર શીષ્ય સ્વહસ્તના, અધીક અધીકિ જ્ઞાંનિ; વિવિધકલા વિદ્યાનિલા, ધરતા ભગવંત ધ્યાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org