________________
દહા. આદીશ્વર અરિહત નમું, પહંચિ મનનાં કેડિક અલીઈ વિઘન જાઈ વેગલાં, કસી ન આવી ખેડિ. શ્રીભુવનકીરતિ ભાવિ કરી, આપી પદ અધીકાર રતનકીરતિ ગ૭પતિતણું, સવલ સેહિ પરીવાર. પાસ વાન પંડિત ભલા, વાચક વધતિ જ્ઞાનિક સીષ્ય સવે ગુણ આગલા, ધરતા ધર્મનઈ ધાન.
હાલ આઠમી-કનનસિં કાઉસગિ રહુઉ રે–એ દેશી. વેદા-જુનિના લીખ લહી સહિ ગુરૂતણી રે, વિહાર કરુ ગણધાર; ગામનગરપુર પાટણિ રે, જિહાં જિહાં નિજ પરીવાર. સોભાગી સુંદર સેવું શ્રીજિનરાજ, જે સારિ હે આતમ કાજ; સે. ૧
જે આપિ મુગતિનું રાજ; સે. આ વરસ ત્રનિ અંતરિ રે, ભુવનકરતિ કીઊ કાલ; આચારજ આદિ ગુરુનિ દુખિ રે, સોચિ બાલગોપાલ. સે. ૨ સેક સંતાપ તે પરહરી રે, વરતાવું જ્યકાર, સંધ મલી વિનતી કરી રે, રાખું ઉત્તમ આચાર.
સો૩ દ્વાદશ માસની અંતરિ રે, ખભંજણ દધીગ્રામ; પુન્યવંત હઉ પ્રાંણી રે, સહ પ્રેમજી શુભનામ. સે. ૪ શ્રીશ્રીમાલી સહાકરે, દસવસા દીપંત, ગુણવંત છિ તસુ કામની રે, ફૂલબાઈ નાંમિ ભંત. સે. ૫ કંત ભણિ કામની પ્રતિ રે, સાંજલિ મોરી વાંણિ; અવસર જોતાં આજનું રે, ચઢસિ વાત પરમણિ. સે. ૬ તે ભણી પુજ્ય પધરાવી નિ રે, લજઈ લક્ષ્મી શાહ પદમહોત્સવ કીજીઈ રે, બોલિ એણી પરિ સાહ. સેવ વીરતનકીરતિસૂરી ભાણું રે, પુર્હતા તેડણ કાજી; મહિર કરુ મુજ ઉપરિ રે, દધીરિ પહુંચુ રાજી. સ. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org