SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭૦ ) સ દેવિ થારાપદ્રગચ્છના શાંતિરિના શિષ્ય આ સર્વદેવસૂરિએ વિ સં. ૧૩૫૬ માં પ્રતિષ્ઠિત કરેલ સુપાર્શ્વનાથખખવીરમગામમાં અજિતનાથમદિરમાં વિદ્યમાન છે. ( બુદ્ધિ ભાગ. ૧, લે. ૧૪૯૩), સિદ્ધસેનસૂરિ. રાસાય નાણુકીયગચ્છના સિદ્ધસેનસૂરિએ વિ. સ. ૧૩૧( ? ૭ )૩ માં પ્રતિષ્ઠિત શાંતિનાથબિઅ દરાપરા જિનમદિરમાં છે. ( બુદ્ધિ, ભા. ૨, ૩. ૨૫) જગ જગત્ )સૂરિ, બ્રહ્માણુગચ્છના જગ(ક)સૂરિએ વિ. સ. ૧૬૩૦ માં પ્રતિષ્ઠિત કરેલ ખિ બે સલખણુપુર, સપ્તેશ્વર અને પાટણના જિનમ'ક્રિ રામાં છે. (જિનવિ, ભા. ૨, લે. ૪૭૦, ૪૮૦, ૪૯૦, ૪૯૭, ૧૧૮, ૫૧૯ ) તથા વિ. સં. ૧૩૪૯ માં પ્રતિષ્ઠિત નેમિનાથ.. અને પ. રત્નની મૂર્તિ સલખણપુર અને પાટણમાં પંચાસરા પાર્શ્વનાથ મદિરમાં વિદ્યમાન છે. (જિનવિ॰ ભા ૨, લે, ૪૭૩, ૫૦૯ ) વિ. સ. ૧૩૮૨ માં પ્રતિષ્ઠિત શાંતિનાથમિત્ર ખંભાતમાં નવપલવ પાર્શ્વ જિનાલયમાં છે. (બુધ્ધિ ભ।. ૨, લે. ૧૦૯૩) આ ૪જગસૂરિને પ્રમધકારે જગત્પૂર એવા નામથી એળખાવ્યા જણાય છે. O ફૈસલશાહ અને સમરાશાહના પરિવારમાં થયેલા તેમના વશો વિક્રમના સેાળમા સૈકાના ઉત્તરાર્ધમાં પણ વિદ્યમાન હતા, એમ મળી આવતા લેખા ઉપરથી સિદ્ધ થાય છે. વિશેષ ગવેષશા કરવાથી અન્ય ઇતિહાસ પણ મળી શકે, પરંતુ અધિક વિસ્તૃત થવાના ભયથી અહિજ વિરમીશું. કલ્યાણસાગરસૂરિ (રાસ ૩૨, પૃ. ૨૫૪ થી ૭૬૪ ) .. મારવાડમાં શ્રાપુર નગરના નિવાસી એસવાલ સા. સામલજી સાલ કી(ગાત્રે)ને ત્યાં તેની ભાર્યા. સાભાગદે બે પુત્રાને જન્મ આપ્યા હતા. રાજવિધ થવાથી શેઠ પરલાક ગયા એમ ાસકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy