SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૬) રાસાર આકાશે પહોંચવા લાગી. પ્રવહનું વિમાનની જેમ જવા લાગ્યું. જલમાર્ગે નવરંગે રાસ દીઆરસે નાટક જેવાતું હતું. નિરુપમ પ્રવેશ થયે રૂડાં ધવલમંદિર દીસતાં હતાં. ત્યાં રૂડું કુમરવિહાર અને રૂડાં જિનભુવન શોભી રહ્યાં હતાં. ત્યાં સ્વયંભૂ અદિજિનને અને અન્ય તીર્થ કરને વાંદ્યા. મેદિનીએ ઉર પર ધરેલ વેણિવચ્છરાજ દિર દીઠું અપૂર્વ દશ્યનું પ્રક્ષણ કરી સંઘ સમુદ્રને પેલે તટે ઊતર્યો. રાસકાર ૧૨ મી ભાષામાં જણાવે છે કે-અજાહર શ્રેષ્ઠ તીર્થમાં પાશ્વજિન પ્રણમ્યા, ત્યાં પૂજા પ્રભાવના કરી પુણ્ય ઉપાઈ પિતાને મને રથ સફલ કર્યો. ગામ, આકર, પુર વટાવી પાછા ફરી શકું જયે પોંચ્યા. આદિપુરીની પાજે ચડ્યા, મરુદેવીપુત્ર (ઋષભદેવ) ને વાંઘા, અગર, કપૂર, ચંદન, મૃગમદ(કસ્તુરી)થી, કાશમીરી કુકમના રસથી કીચ કરી અંગે વિલેપન કર્યું, જાઈ, બકુલ, સેવંત્રી આદિનાં પુષ્પથી આદીશ્વરને પૂજ્યા. મનુષ્યજન્મનું ફલ પામ્યા. સુકૃત ભંડાર ભર્યો. પ્રબંધકાર જણાવે છે કે સંઘપતિ પુનઃ શત્રુંજય તરફ જતાં પહેલાં સિદ્ધસૂરિ કંઇક રેગથી પીડિત પ્રબંધકારનું સરિષદ, * થતાં જીર્ણદુર્ગ ( જૂનાગઢમાં રહ્યા હતા, સંઘે અને પરિવારે એકત્ર થઈ એક વખત વિજ્ઞપ્તિ કરી કે-પ્રભે! આપનું શરીર બાધાયુક્ત છે, જ્ઞાનહીનતા હોવાથી હાલમાં કેઈ આયુષ્ય જાણતું નથી, તે સૂરિમંત્ર કઈ શિષ્યને આપે. ગુરુ મહારાજે સર્વસમક્ષ પિતાને અભિપ્રાય કહો કે-મહારં આયુષ્ય પાંચ વરસ, એક માસ અને નવ દિવસ છે. સત્યાદેવીએ કહેલ શિષ્ય પણ વિદ્યમાન છે, તેને હું સમીપથી મૂકતે નથી, સમયે તેને સૂરિપદ આપીશ. | સર્વ સાથે પુનઃ વિજ્ઞપ્તિ કરી કે એમ હોવા છતાં કાંઈક વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે શ્રીપૂજન્ય જેમ હાલ સ્થાવરતીર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy