________________
જી હો જીવગણુનિ બુઝવઈ, જી હે ઊતારઈ ભવપાર. ભવિક જન સેવું સંયમ સાર, જી હા શિવસુખ જે દાતાર, ભવિ. જી હો દિ ઉપદેશ સોહામણા, જી હે ઈડુ મેહ વિકાર, જી હો જિનઆગના પામુ ખરી, જી હે જાણી અથિર સંસાર ભ૦ ૨ જી હો જીવયતન ત્રિવિધિ કરુ હે આત્મસમ અધીકાર; જી હે સમતા સહૂસું આણુઇ, જી હે કી જઈ પર ઊપગાર. ભ૦ ૩ જી હે દેષ મિતાલીસ ટાલીઈ, જી હો લીજઈ શુદ્ધ આહાર; જી હો જિનમારગ જાણું ખરૂ, જી હે દૂરગતિ ન હુઈ લગાર, ભ૦ ૪ જી હો પ્રતિબુદ્ધા પ્રાણી ઘણું, જી હો જેહન અપસંસાર; જી હે કેતા સમકતવંત હુવા, જી હે કેઈ સંયમભાર. ભ૦ ૫ જી હા સાધૂગુણે કરી સેભતુ, જી હે રાજકીપતિ શુભચિત; જી હા માયામંદિર ભાંજ, જી હે સંચિ સુકૃત વિત્ત. ભ૦ ૬ જી હે મુંકી મમતા મેહની, જી હે ફૂડ કુટુંબનું વાસ; જી હે આય અથિરકરી જાણતુ, જી હે સાચું ધર્માભ્યાસ. ભ૦ ૭ જી હો ભાવન ભાવિ નિરમલી, જી હો ધ્યાઈ શુકલ ધ્યાન; જ હે સૂત્રસિદ્ધાંતનું ખપ કરિ, જી હે જેહથી લાભિજ્ઞાન. ભ૦ ૮ જી હૈ વૃદ્ધતપાગચ્છ રાજીઆ, જી હે ભુવનકરતિ સૂરીસ, જી હે સાધુસિરોમણિ જાણઈ, જી હે રાજકીર્તિ શુભ સીસ, ભ૦ ૯ જી હે દેષ ન લાભિ દેહમિ, જી હો સકલસંયમ ગુણસાર; જી હો પંચાર શુદ્ધ પાલતાં, જી હો પ્રગટું પુન્ય નિરધાર. ભ૦ ૧૦ જી હૈ છઠી ઢાલ સંયમતણી, જી હે સુમતિવિજય કહિ સાર; જી હે નરનારી જે આદરિ, જી હે જેહનું ચિત હુઈ હારિ. ભ૦ ૧૧
“હા. વરસ વીશ ગયાં એણે વિધિ, ઉત્કૃષ્ટિ આચારિક તપતણિ તેજિં કરી, ચરણ નમઈ નરનારિ. પૂજ્ય પધાર્યા પ્રેમસું, સંઘસકલ પરિવારિક ભુવનકીર્તિ ભૂમંડલિ, વર્તાવ્યુ જયકાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org