________________
કરજેડી કરિ વિનતી રે, રહે ઈ ચોમાસું નેગિ. સ. ૩ દેખી ભાવ સહ સંઘનું રે, જાણ લાભ વિશેષ; દેસી કહાનજી દલવસું રે, રહું આપું સીસનિ વેષ સે. ૪ જ્ઞાતિ શ્રીમાલીની સેભતી રે, વૃદ્ધસાખા વસાવીસ સે અનુમતિ માગી તણું રે, કરિ એછવ નિસિદીસ. સે. સંવત સેલ છાસી સમિ રે, પચમી વૈશાખમાસ; સો. સુકલપક્ષ સભા ઘણી રે, વાર નક્ષત્ર દિન ખાસ. સે દેસી તણિ ઘરિ દીપતી રે, ગમતાદે ગુણવંત પંજી પુત્ર ભાગી રે. લિલાહુ કામની કંત, વિત ખરચી વિસ્તારોઉં રે, નામ જગ ત્રય માંહિ, ભુવનદીપતિ રામજીભણિ રે, દીધી દીક્ષા તાંહિ. ધવલ મંગલ ધેલાં દીઈ રે, ભાટ ભલાં કરિ ગાન પંચ મહાવ્રત સુપીઓ રે, મહામંત્ર સુણાવું કાંનિ. સો. ભગતિ ભલી સાંહામીતશું રે, કહાનજી દેસાઈ કીધ; સે. રંગ ઘણું રાજપુરમાંહિ રે, જાચકાં દાન બહુ દીધ. ચારિત્ર પંચમી ઢાલમિં રે, પુત્ર પુંજાસાનિ લીધ; સે. સુમતિવિજ્ય કહઈ પામી રે, ચેખઈ ચારિત્રઈ સીધ. સ. ૧૧
દુહા રાજકરતિ અષીશ્વર હર્વિ, ઉત્તમ આદર કીધ; ભણઈ ગુણિ અતિભાવસું, ગુરુવચ અમૃત પીધ. વિનયકરિ વૃદ્ધ સાધૂનુ, ગઆજ્ઞા પરમાણ; દેસ વદેસિં વિચરતાં, પૂરણ પામ્યું જ્ઞાન. સુદ્ધ કયા સંયમતણી, ધરિ ઉત્કૃષ્ટિ અંગિ; તપ તપિ વલી આકરા, પુજ્યતણિ પરસંગિ.
હાલ છઠી–જી હે મિથલાનયરી સહામણુ-એ દેશી. વંચમ-પારના જી હે સંયમ સમતા આદરી, જી હે મહીઅલિ કરિ વિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org