SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૪૧ ) સધપતિ સમસિ" પ્રતિષ્ઠાવિધિ સ. દૈસલશાહે પ્રતિષ્ઠાવિધિ કરાવવા પેાતાના પુત્ર સમરને આદેશ કર્યાં. પિતાના આદેશને પામી સમા શાહ અતિહર્ષિત થયા. ૧૮ સ્નાત્ર મયૂર ( ? ) પિંડ પાન સાથે મૂલશત વિગેરે પ્રતિષ્ઠાવિધિમાં ઉપયેગ સવ વસ્તુ કરાવી મેળવી. પ્રતિષ્ઠાવિધિ જોવા ઉત્ક ંઠિત થઇ સુરાષ્ટ્રાનવકથી અને વાલાકથી પણ ઉત્તમ, મધ્યમ, જઘન્ય માણસે। આવ્યા હતા. સમરાશાહે માઘ શુ. ૧૩ ને ગુરુ (? રવિ ) વારે યાત્રા કરવાને ચતુર્વિધ સંઘ મેલબ્યો. સિદ્ધસૂરિ વિગેરે શ્રેષ્ઠ સૂરિ અને સધ સાથે સં. દેસલશાહ તથા સમરાશાહ પાણી લાવવા કુંડ ગયા દિક્પાલ, કુડાધિષ્ઠાયક દેવ વિગેરેની અને ગ્રહેા વિ. ની વિધિપૂર્ણાંક પજા કરી, સિદ્ધસૂરિએ ઉચ્ચારેલ માથા પવિત્ર પાણી વડે સમરાશાહે કુભે ભર્યાં. વાજિંત્રનાદ સાથે કલશેથી શૈાલતા સા ઋષભમ ંદિરે આવ્યા. કલશેાને ચેાગ્ય સ્થાને સ્થાપ્યા. દિક્પાલ, ગ્રહ વિ. પૂજન કે ભસ્થાપન. ' શતમૂલ ચૂ પ્રતિષ્ઠા-વેલડીની ભૂલભૂમિ સદૃશ મૂલશતને સારી રીતે પીસાવવાના આરભ કરાવ્યેા, ‘ જે સ્ત્રીઓનાં માતા, પિતા, સસરા, સાસુ અને પતિ એ પાંચ જીવતાં હાય, તેવી સુવાસિની એ મૂલશત પીસવામાં ચાગ્ય છે ’ એવી ચારસ સ્ત્રીએ સમરાશાહને મળી હતી, તેણીઓને ક્રમથી બેસારી, સિદ્ધસૂરિએ અનુક્રમે તે સ્ત્રીઓના મસ્તક પર વાસક્ષેપ નાખ્યા. સ્પર્ધાપૂર્ણાંક અધિક અધિક દ્રવ્યના વ્યયથી પ્રથમશત( ? મૂલશત ) પાસી તે સીએ મંગલગીત-ગાનપૂર્વક હર્ષોંથી પીસવા લાગી. સમરાશાહે તેણીને વિવિધ પટ્ટસૂત્ર આપી પોતાના પુણ્યનિક્ષેપની જેમ એ શતમૂર્ણ શરાવમાં નાખ્યું, જિનાલયની ચાતરમ્ નવાંગ વેદીઓ સ્થાપી જવારા સ્થાપ્યા. દેત્રની આગળ નઘાવત' પટ્ટ રાખવા માટે મડપુના મધ્ય ભાગમાં એક હાથ ઊંચી ચેારસ વેદી સમરાશાડે કરાવી. તે વેદીના ઉપર ચારસ વેદિકા, નંદ્યાવત વિ. તૈયારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy