SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૩૦) મુનિએ સૂત્રધારે દ્વારા ફલહીને ગાડામાંથી ઉતરાવી પર્વત પર ચડાવવા ગ્ય નાની બનાવી હતી. ૮૪ સ્કંધવાહન પુરુષ દ્વારા છ દિવસે ફલહી પર્વત પર ચડી હતી. તે મનુષ્યને ભોજન–શયનાદિ સત્કાર કરવામાં આવ્યું હતું. કહે છે કે જાવડશાહે પહેલાં છ મહિને ચડાવી હતી. દેવમંદિરના દ્વારતારણને આગળ રહેલી તે ફલહીને શ્રેષ્ઠ વૈજ્ઞાનિકેશિલ્પવિજ્ઞાનના જાણકાર લેકે ઘડવા લાગ્યા. બાલચંદ્રમુનિની શિક્ષા પ્રમાણે સુઘટિત ધૃષ્ટ ઉત્તેજિત થયેલા બિંબને મુખ્ય સ્થાનમાં આપ્યું હતું. દુજનેએ કંઈક દુર્જનતા કરી હતી, પરંતુ દેસલશાહના પુણ્યપ્રભાવથી, સાહણપાલની બુદ્ધિથી, અમરશાહના સત્તથી દુર્જનતા મૂકી કાર્ય કરનાર થયા હતા. બિબને મૂલસ્થાનમાં પધરાવી બાલચંદ્ર મુનિએ પાટણમાં દેસલશાહને સમાચાર પહોંચાડ્યા હતા. દેસલશાહે સમરાશાહ, પ્રત્યે આનંદવચન ઉચ્ચાર્યું કે હવે “ચતુવિધ સંધ સાથે યાત્રાએ જઈ પ્રતિષ્ઠા કરાવીએ ત્યારે કૃતકૃત્ય થઈએ.” ત્યાર પછી પિતા-પુત્ર (દેસલાહ અને સમરાશાહ) પિસહશા લામાં સિદ્ધસૂરિને વાંદવા આવ્યા. પ્રણામ કરી ઉદ્ધાર, તેઓ બોલ્યા કે આપ પૂજ્યના ઉપદેશરૂપી પાણીથી સિંચિત થયેલે અમ્હારે આશારૂપી વૃક્ષ જે પહેલાં અંકુરિત થયે હતું, તે નિરંતર તે જ શ્રેષ્ઠ જલથી સિંચાતે બિંબને મૂલસ્થાનમાં સ્થાપવાથી હાલ ફલે—ખ થયેલ છે, તેને પ્રતિષ્ઠા કરવાના પ્રસાદરૂપ શ્રેષ્ઠ દેહલાથી શીઘ્ર સફળ કરે. તથા છેદક(ભંગ)થી મુખ્ય મંદિરના શિખરને ઉદ્ધાર કલશપર્યત પરિપૂર્ણ કરાવેલ છે. તથા દેવની દક્ષિણ દિશામાં અષ્ટાપદના આકારવાળું વીશ જિનેશ્વરેથી યુક્ત નવું ચિત્ય કરાવ્યું છે. પૂર્વજોના ઉદ્ધાર માટે સિંહે ત્રિભુવન(મંડપ) આગળ બલાનક મંડપને ઉદ્ધાર કરાવ્યું છે. તથા હાલ પૃથ્વી પર વિચરતા હિતેનું નવું મંદિર જિનની પાછળ કરાવ્યું છે. સ્થિરદેવના પુત્ર સા. લંદ્રકે ચાર દેવકુલિકાઓ કરાવી છે. જેત્ર અને કૃષ્ણ નામના સંઘવીએ જિનબિંબ સાથે આઠ શ્રેષ્ઠ દેહરીએ કરાવી છે. શા. પૃથ્વીટ પેથડ)ની કાતિલતાતુભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy