SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૨૯ ) સધપતિ સમસિંહ પિતાના આદેશથી વસ્ત્રા વિગેરેથી તેમના સત્કાર કર્યા હતા. સ લાકાએ ફૂલહીનુ પૂજન કર્યું. દેસલશાહની પ્રશ’સા કરી હતી. સાહસ્મિ વચ્છલ થયું હતુ. પારિતાષિક અપાયાં હતાં. ઠેકાણે ઠેકાણે રાસ-ગીતા ગવાતાં હતાં, એ સાંભળતાં દેસલે ફૂલહીને આગળ ચલાવી પેાતે કેટલાક માગ સુધી અનુગમન કર્યુંં હતું. પછી દેસલશાહ ઘરે આવ્યા. માર્ગોમાં ચમત્કાર થયા હતા. રાસકાર આ સંબંધમાં સગ્રૂપમાં જણાવે છે કે, ભાંડૂ ગામમાં ભવ્યજના ઘણા ભાવથી આવ્યા હતા અને કુલહી પૂજી હતી. જેમ જેમ લહીને પૂજવામાં આવતી હતી, તેમ તેમ કલિકાલ ધ્રૂજતા હતા. નવીન પ્રારથી નાચ——રંગ થતા હતા. ધાર્મિક ઢાકાનુ આચરણ દેખી ચિત્ત ચમત્કાર પામતું હતું. પાલિતાણા નગરમાં સંઘે લહીને વધાવી હતી. બાલચંદ્ર મુનિએ શીવ્રતાથી શ્રેષ્ઠ મ`સ્થાય કરાવ્યુ હતુ. શું કપરથી અથવા ક્ષીરસાગરના સારથી દેહ ઘડી હશે એવી ભાસતી સ્વામીની મૂર્તિ સંસાર પર કૃપા કરી પ્રકટ થઇ. વધામણી મળતાં મનમાં હ` માતા ન હતા. દેસલપુત્ર ( સમરાશાહ )ના ચિત્રથી સહુ રલિયાત થયા હતા. પ્રબંધકાર જણાવે છે કે—અનુક્રમે ફલહી પુડરીકગરિની નીચે આવી, પાદલિપ્ત(પાલિતાણા)ના સંઘે આગમનેાત્સવ કર્યાં. શત્રુજયગિરિએ પહાચ્યાના સમાચાર શાહને આપ્યા. વધામણી લાવનાર મા સા દ્વારા પર્વત પર ચડાવવાની શિક્ષા—સૂચના માકલી. સારામાં સારા અતિકુશલ ૧૬ સૂત્રધાર--કારિગરેને પાટણથી બિંબ ઘડવા માટે માકલ્યા. નવ સારઠના સ્વામી મડલીક રાજા જેમને પિતૃવ્ય (કાકા) શબ્દથી ખેાલાવતા હતા, તે ખાલચંદ્ર નામના મુનિને શાહે માણસે મેકલી જાનાગઢથી જલ્દી શત્રુંજયગિરિ પર આણ્યા હતા. બાલચ १ तथा श्रीजाप्राकारात् मण्डली कमहीभुजा । नवसङ्ख्यसुराष्ट्राणामधिपेन य उच्यते ॥ पितृव्य इति तं साधुर्बालचन्द्राभिधं मुनिम् । आनाययन्नरान् प्रेष्य शीघ्रं शत्रुञ्जये गिरौ ॥ ૧૭ Jain Education International નાભિનદનહાર પ્રબંધ ( પ્રસ્તાવ ૪ ચૈ, લેા. ૪૮૩=૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy