SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ રાસસાર, ( ૧૧૬ ) પાલ્હેણુપુરથી ભીમપલ્લી (એક પટ્ટાવલિમાં ભીનમાલ) નગરીમાં જઇ મહાવીર પ્રાસાદમાં માતાપિતાએ નદી મહેાત્સવ કર્યાં. અને તે વખતે સમરાએ કીહુ નામની મ્હેન સાથે, વૈરાગ્ય ઉપજતાં શ્રીજિનકુશલસૂરિ પાસે દીક્ષા લીધી. નામ સામપ્રેભ પાડ્યુ. સ. ૧૪૦૬ માં જેસલમેરમાં ગુરુએ વાણારિઅ (વાચનાચાચ`) પદ્મ પર સ્થાપિત કર્યાં, જિનચંદ્રસૂરિ વિચરના ખભાતમાં પધાર્યાં ત્યારે સ. ૧૪૧૫ માં દિલ્હી નિવાસી શ્રીમાલી રૂદપાલ નીંખાના સુત શાહ રતન તથા પુને (પુર્નિંગ ) અને સપરિવાર ગુરુદને આવ્યા અને તરુણપ્રભસૂરિને વંદન કરી ગુરુપદસ્થાપનાના મહેાત્સવ માટે વિનતિ કરી આદેશ મેળવ્યેા. ઘણુા સમુદાય એકત્ર થયે.. આષાઢ સુ(૧)દ ૧૩ને દિને અજિતનાથના પ્રાસાદ લ” જેસલે કરાવેલા)માં તે સંઘવી રતના તથા પૂનાએ કરેલા ન’દીમહાત્સવમાં વા. સેામપ્રભગણિને તરુણભાચાર્યે જિનચંદ્રસૂરિની પાટે સ્થાપી તેમનુ' નામ જિનદયસૂરિ રાખ્યુ. ત્યાર પછી જિનાય આચાર્ય ગુજરાત, સંધ, મેવાડ વિગેરે ઘણા દેશેમાં વિહાર કર્યાં. તેમણે પાંચ પ્રતિષ્ઠા કરી હતી. તેમને શિષ્ય ૨૩ અને સાધ્વી ૧૪ હતાં. ( એક પટ્ટાવલિમાં શિષ્યની સંખ્યા ૨૮ જણાવી છે. ) તેમણે અનેકને આચાય, ઉપાધ્યાય, વાણાયરિય (વાચન ચા), મહેત્તરા, સંઘવી વગેરે પદ્મ આપ્યાં હતાં. [ વિ. સ. ૧૪૧૨ માં રાજગૃહીના પાર્શ્વનાથ પ્રાસાદની પ્રશ સ્તિના શિલાલેખ કાતરનાર ૪૦ માલ્હાંગજ વૈજ્ઞાનિક સુશ્રાવક વીધા ( વિદ્ધણુ ) એ વિ.સ. ૧૪૨૩ માં બિહાર ( મગધ )માં રચેલી જ્ઞાનપંચમીની ચાપાઇમાં પ્રસ્તુત સૂરિની પ્રશ'સા કરી છે. વિ. સ. ૧૪૨૩ માં સા, ઉદયસિ ંહે આ સુરિને શતકવૃત્તિ પુસ્તક ( તાડપત્રીય) મૂલ્યથી લઇ અર્પણ કર્યું હતું. ( જૂએ જેસલમેરતાં. સૂચી પૃ. ૩૬) વિ. સ. ૧૪૨૫ માં ઉકેશવશીય સ* આંખાકે આ સૂરિના ઉપદેશથી દેવરાજપુરમાં તી યાત્રાત્સવ કર્યાં હતા અને સ ૧૪૨૭ માં જિનદયસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. એમ જેસલમેરના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy