SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ સાર ૧૧૦ મહારથી અંગપૂજન થતું, પટફલ પગે મૂકતા, રૂપીઆના નાણાંથી લુછણાં લેવાતાં. ઉપદેશ જૂદે જુદે સ્થળે જેવા કે ગૂર્જર, સોરઠ, મરૂ વાગડ, - દક્ષિણ, કેકણું, મેદપાટ, માલન, મેવાત, કાન્હમ વિગેરેમાં ગામે ગામ ફરી આપતા. આ પ્રમાણે હીરવિજઇસૂરિ સંબંધી રચાયેલી ત્રણે કૃતિઓને સાર આપે. તેમાંની પહેલી કૃતિ નામે કલેકે હીરસૂરિના જ શિષ્ય વિજયચંદ્ર પંડિતના શિષ્ય નિયવિજય પિંડતના શિષ્ય કુંવરવિજય કવિએ રચેલ છે. બીજી કૃતિ નિર્વાણની, તે કવિ હર્ષાણુંદના શિષ્ય પંડિત વિવેકહર્ષે રચી, (સંવત ૧૬૫૬ પહેલાં કારણ કે પ્રત લખ્યાને સંવત તેમાં આપેલ છે ) અને ત્રીજી કૃતિ પુણ્યખાણની, તેના રચનાર કલ્યાણવિજય વાચકના શિષ્ય વિજય છે. તેજ રત્નસૂરિ, રસ (પૃ. ૨૧૦-૨૧૧) આ સૂરિ વિધિ પક્ષ એટલે આંચલિક ગચ્છમાં થઇ ગયા. તેને ટુંક પરિચય પૃ. ૨૧૦ પરની સઝાય પરથી એટલે મળી શકે છે કે ગુજરાતના અહિમદાબાદ નગર પાસે એક નાનું પરૂં નામે રાજપુર હતું. તેમાં શ્રીમાળી જ્ઞાતિને રૂપા નામને વણિક વસતે હો. તેને કુંવરિનામની સ્ત્રીથી તેજપાલ નામને પુત્ર થયે હતું. ત્યાં ભાવરત્નસૂરિ આવતાં અને તેને ઉપદેશ સાંભળતાં તેજપાલને વૈરાગ્ય ઉપજે. અને સં. ૧૬૨૯ ના આષાઢ શુદિ ૧૦૮ ને સોમવારે ઉત્તમ સિદ્ધિગે તેણે તેમની પાસે દીક્ષા લીધી. દીક્ષા-ઉત્સવ શાહ વમાએ ક, સં. ૧૬૩૫ ના વૈશાખ શુદિ ૫ ને દિને ભાવરત્નસૂરિ એ તે મુનિને ગ૭ભાર સેં –પિતાની પાટ પર સ્થાપ્યા. ત્યારથી તે તેજરત્નસૂરિ થયા. આ સૂરિપદને ઉત્સવ લખરાજના પુત્ર કુંઅરજીએ ઘણું વિત્ત વાપરી ઉજવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy