SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવિમલસરિ. ૨ ચંપકશ્રષ્ટિરાસ. સં. ૧૬૨૨ શ્રાવણ સુદ ૭ શુકવાર. વિરાટનગરમાં ૩ શ્રેણિકપાસ અથવા સમ્યકત્વ સારસાર. સં. ૧૬૩૦ (ભુવન આકાશે મકર કલાએ ) ભાદ્રપદ સુદી ૧ કુમારગિરીમાં કુમારગિરિ પર કુમારપાલ રાજાએ શાંતિનાથનું બિંબ સ્થાપે છે. ત્યાં આ કુમારગિરિ મંડણ શાંતિનાથનું સ્તવન પણ ૩૮ દુહામાં સમવિમઉ સૂરિએ રચ્યું છે. ૪ સુલકુમારરાસ-સં. ૧૬૩૩ ભાદ્રપદ વદ ૮ અમદાવાદના રાજપરામાં. આ સિવાય પરચુરણ ગીત સ્તવનાદિ પણ રચ્યા છે તે મની કૃતિઓ વિક્રમ શતક સત્તરમાના પ્રારંભની ભાષાના નમુન રૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy