SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ સેમવિરલરિ. તેમણે શ્રીકલપસૂત્રના ટબ વિગેરે બહુ સુગમ ગ્રંથ રચ્યા છે. એક શબ્દના સે અર્થ કરવાથી તેમને “ શતાથી” નામનું બિરૂદ મળ્યું હતું. (તેમના ગ્રંથ માટે નીચે જુઓ.) હવે રાસકાર આણું તેમના સંબંધમાં ઉક્ત પટ્ટાવલિ જણાવે છે. તેમને જન્મ સં. ૧૫૦ કાર્તિક સુદ ૧૫ સકાર, ને હિને થયું હતું. અને તેમણે દીક્ષા સં. ૧૬૦૧ ના કાર્તિક સુદ ૧૫ ને દિને પા. સાંડાએ કરેલા મહત્સવપુરઃસર લીધી હતી. સં. ૧૬૧૧ કાતિક વદિ ૫ ને દિવસે પાં. સાંડાએ કરેલા મહત્સવ પુરસર તેમને પંડિત પદ આપવામાં આવ્યું હતું. સં. ૧૬૨૫ વૈસાખ સુદ પાંચમને દિને પતનમાં સં. પંચાયણના તેમની ભાયી વરબાઈથી થએલા પુત્ર રત્ન સં. દેવજીએ કરેલ મહત્સવપૂર્વક શ્રીમવિમલસૂરિએ આ મને સૂરિપદ-આચાર્ય ૫૪ દીધું હતું. તે સમયે ગણિ પરિપાપનિક ક્રિયા કરવામાં આવી હતી. સં. ૧૬૩૦ ના માહ સુદ પાંચમે અહમ્મદાવાદમાં આણંદમ આચાર્યને વંદનપાદન મહોત્સવ થયે હતા. તે સમયે હું સમગણિ તથા દેવસમગથિને ઉપાધ્યાયવાચક પદ આપવામાં આવેલ હતા. તે વખતે અંધાધિપ-ગાંધપતિ નામના વિરૂદ ધરાવનાર વહનગર (વડનગર) ના રાજવી લખમણના પુત્ર નાનજી, સંઘજી, મેઘજી, સુર૭ એ સમરત વિબુધ પરિબાપિનિકા નિશાનગર સાધમિક વાત્સલ્યાદિ કરવામાં બહુ દ્રવ્ય ખચી ઉત્સવ કર્યો. તે આણું સમસૂરિ શ્રી પૂજય-સમવિમલસૂરિ વિદ્યમાન હતા. ત્યારે એટલે સં. ૧૬૩૬ ના ભાદ્રપદ વદિ ૫ ને દિને સ્વર્ગવાસ પામ્યા. ત્યાર પછી પ્રીહેમસામને સૂરિ પર આપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy