________________
૭૮
સેમવિમલસરિ
કે આપ અમારા ગૃહ વિહાર કરી પધારે. ત્યાં ગયા પછી તે સ્ત્રી ખજૂરને ઘી સહિત રેડલી આપશે ત્યારે હું પારણું કરીશ. નહિ તે સાત ઉપવાસ કરીશ. આઠમા દિને તે પ્રમાણે જ અભિગ્રહ પૂર્ણ થયે. ત્યાંથી ચાલીને શ્રી શત્રુંજયની યાત્રા કરી ધવલકક (ધોળકા) માં આવ્યા. ત્યાં અહમદ વાદને સંઘ વંદનાથે આવી મળે હતે. ૬ ત્યાં થી લાણીની પ્રભાવના ઉત્સવ સહિત શાલા દ્વારે
ઉપાસરાના બારણે) કે કરશે તે પારણુ કરીશ. તે પછી પ્રહર થયે કે સંઘ આવે, દ્વાર ઉઘડયાં કે શાલાકારે તેવી પ્રભાવના થતાં અભિગ્રહ પૂર્ણ થયે. ત્યાંથી સંતભતી આચાર્ય પધાર્યા, ત્યાં એ કાર્યોત્સર્ગ
એકદા કર્યો કે ૭ છે. ખીમસી એ નામના એસવંસ જ્ઞાતિના અને લઘુશાખીય શ્રીમાલીરાજ (દશાશ્રીમાલી) વ્યાપારી સા. ખેમુ એ બંને સાથે આવીને એમ કહેશે કે કાઉસગ પાળે ત્યારે હું કાઉસગ્ન પાળીશ. કાર્યોત્સર્ગ આ રીતે કર્યો પછી સાડા પાંચ પહેરે અભિગ્રહ પૂરો થયો.
ત્યાર પછી કામ દેશમાં વછરા ગામમાં આવ્યા, ત્યાં સંઘના આગ્રહથી શ્રીધમાએ કરેલા મહોત્સવ વડે એક લાખ દ્રવ્યને ખર્ચ કરી પંડિત શ્રી આણંદપ્રમોદ ગણીને વાચક પદ આપ્યું. આ ઉપાધ્યાય આણંદપ્રમોદે ગણપરિધાપનિકા નામની ક્રિયા કરી. ત્યાર પછી અમે આમ્રપદ (આમોદ નગરે આવ્યા. ત્યાં સ. માંડલે કરેલા મહત્સવ પૂર્વક પં. વિદ્યારન ગણ તથા પં. વિવાજય ગણીને વિબુધ પદ આપ્યું. અહીં આ અભિગ્રહ લીધે.
૮ અમી દિને પૈષધ કરી પાછલા પહોર ગામ બહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org