________________
કિંચિત્ વક્તવ્ય.
શ્રીનશાસનની ઉન્નતિ કરનારા આચાર્યો, સાધુઓ, સાધ્વીઓ ને ગૃહનાં જીવનચરિત્ર-સૈરભને પ્રસરાવનાર, પ્રાચીન ગૂજતી ભાષામાં રચાયેલ, પ્રામાણિક ઐતિહાસિક પ્રબંધસંગ્રહ ૫ આ ગ્રંથપુષ્પને, પ્રાચીન જૈન ઇતિહાસ પ્રકાશમાં મૂકાવવા શિસ્ત પ્રયત્ન કરનાર પ્રવર્તાકજી શ્રીકાન્તિવિજ્યજી મહારાજના પવિત્ર નામથી અંકિત થયેલી ગ્રંથમાલાના ૭ મા પુષ્પ તરીકે પ્રસિદ્ધ કરતાં અન્ડને અતિ આનંદ થાય છે.
અતિ આનંદ થવાનું અન્ય કારણ એ પણ કહી શકાય કે આ ગ્રંથપુષ્પ પણ અનેક ઐતિહાસિક પરાવર્તનમાંથી પસાર થઈ અનેક અણધાર્યા સંવેગો, વિદને અને અનેક વર્ષોની માંદ્યા વસ્થામાંથી વિમુક્ત થઈ, કરમાતું બચી જઈ રાહિત્યપ્રેમી પ્રવર્તક શ્રીકાંતિવિજ્યજી મહારાજ તથા તેમના સુશિષ્યરત્ન વિદ્યાવિલાસી સાક્ષર શ્રી ચતુરવિજયજી મહારાજની અવિરત પ્રેરણાઓષધિથી ચિરકાલે પણ ચિરંજીવ થઈ સજન સાક્ષની દષ્ટિ સમક્ષ ઉપસ્થિત થઈ શક્યું છે.
આજથી આઠ વર્ષ ઉપર અહે આ ગ્રંથના પ્રકાશનને પ્રારંભ કરેલે, ત્યારે અમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો કે આ પ્રકાશનને લગભગ દસકો વીતાવ પડશે અને તેના સંપાદનનું કાર્ય અભ્યારે અનેક સાક્ષાના હાથમાં મૂકવું પડશે.” પરંતુ કાલના ગર્ભમાં રહેલ ભાવિ કેણ જાણી શકે છે? આ ગ્રંથના મુખ્ય સંપાદક સાક્ષર શ્રીયુત જિનવિજયજી ગુજરાત પુરાતત્વ મંદિરમાં આચાર્ય તરીકે જોડાયા પછી આ ગ્રંથનું સંપાદનકાર્ય શિથિલ થયું. ત્યાર પછી અહીરે અન્ય સાક્ષરોને આશ્રય શેાધ પડ્યું અને સદ્ભાગ્યે આટલે લાંબે વખતે પણ આજે અહે આ ગ્રંથ-પુષ્પ વાચકેના કરકમલમાં મૂકવા શક્તિમાન થઈ શક્યા છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org