SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ રાસ-સાર, મોટાભાઈનું નામ પિત્રિાસ હતું. જસવંત જરા મોટો થયે એટલે એ અવસરે હમવિમલસૂરિ પધાર્યા અને તેમના ઉપદેશથી જસવંતે દીક્ષા સં. ૧૫૭૪ ના વૈશાખ સુદિ ૩ શનિવારે હિણી નક્ષત્રમાં લીધી. આ દીશા ઉત્સવ અમદાવાદમાં સંઘપતિ શુભ (ભૂજંચ જસુકે) કર્યો અને દીક્ષિતનું નામ સેમવિમલ રાખ્યું. દીક્ષા પછીના સમયમાં શાસ્ત્રાભ્યાસ, ચોદહન વગેરે કરી સંયમ સારી રીતે પા. સં. ૧૫૮૩માં હેમવિમલસૂરિએ સૌભાગ્યહર્ષ સૂરિને પટ્ટધર સ્થાપ્યા. તે સૌભાગ્યહર્ષસૂરિએ સેમવિમલને ગણિ પદ આપ્યું. આ પાને ઉત્સવ સ્તંભતીર્થમાં પ્રાગ્રાટ જ્ઞાતીય શાહ કિકુએ ઘણું રવ્ય ખર્ચ કર્યો. શિરોહીમાં શ્રીમત ગંધી નામે રાણા જોધાએ કરેલા મહત્સવપુર સર સં. ૧૫૯૪ ના ફાગણ વદિ ૫ ને દિને સૌભાગ્યહર્ષસૂરિએ સામવિમલગણિને પંડિત પદ આપ્યું. પછી ગુરૂ શિષ્ય વિજાપુર આવ્યા કે જ્યાં તેના સંઘે પ્રવેશ મહત્સવ ઘણું ભભકાથી કે, ત્યાંના અગ્રણી માંગરાજ (પટ્ટાવલિમાં તેજામાંગા), જતનપાલ, યેધ (ધા) વગેરેએ શાસન કાજ કરવા આચાર્યપદ મહોત્સવને મનોરથ કર્યો. ત્યાં અમદાવાદના સંઘે અનુમતિ આપી. એટલે તે ઉત્સવ પૂર્વક સભાગૃહર્ષસૂરિએ સોમવિમલને ” ઉપાધ્યાય ” પદ આપ્યું. સ્વામી વાત્સલ્યના જમણું થયા, અને લાહણું પણ સારી થઈ. આ પછી વિહાર કરતાં મુનિ પરિવાર સહિત અમદાવાદ આવી આચાર્ય મારું રહ્યા, અન્ન આચાર્યપદ આપવાની વાત ચાલી. અમદાવાદ, ખંભાત વગેરે સંઘએ મલી તે પ સેમવિમલ ઉપાધ્યાયને આપવાનું નક્કી કર્યું, અને ઘણા મોટ ઉત્સવથી એ પદ સં. ૧૫૯૭ આ સુદ ૫ ગુરૂવારે આપવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy