SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ મંત્રી કદ્ર વશપ્રમધ રસ ઉત્પન્ન કર્યાં, તેની સલાહથી અકખરે હીરવિજયસૂરિ અને જિનચદ્રસૂરિ કે જેએ તે સમયના મહાવિદ્વાન સાધુએ હતા તેને પેાતાની સભામાં આમંત્રણ કરી ખોલાવ્યા, અને તેમને સહવાસ રાખ્યા. અકબરની સભામાં પ્રતિષ્ઠિત જને, માં તેના ખજાનાના મંત્રી ટોડરમલનું નામ અતિશય આગળ પડતુ છે. ટોડરમલ એસવાલની લેાઢા જ્ઞાતિમાં થયેલ છે, અને તેના વશો કે જે ટોડરમલ્ફેટ કહેવાય છે તે હજી પણ અજમેર અને જોધપુરમાં વિદ્યમાન છે. થેરેશા ભણુશલી અકબરની સભામાં એક બીજો પ્રતિષ્ઠિત જન હતા કે જેણે આગ્રામાં એક જૈન મંદિર બંધાવ્યાનું કહેવાય છે. સન ૧૫૯૨ માંક ચંદ્રે લાહારમાં જિનતિહાર પટ્ટધર થયા તેના ઉત્સવ યોગ્ય ભભકાથી કર્યા હતા. તેણે મુસલમાનેના ડાઘમાં પડેલી અનેક જૈન પ્રતિમા છેડાવીવિકાનેરના મુખ્ય મંદિરમાં પ્રતિષ્ઠિત્ કરાવી. જેને માટે જુદા જુદા ઝુકા, દાને અને બક્ષિસો બાદશાહ પાસેથી તેણે મેળવી આપેલા. આસવાલમાં ઘણા જરૂરી અને ઉપગી સુધારાએ દાખલ કરેલા હતા. સન ૧૯૦૧ માં માદશાહ અકબર મૃત્યુ પામ્યું. અને પછી કચદ્ર પણ વધુ બ્યા નહિ. જ્યારે બ્રિડું નવા આદશાહને સલામી ભરવા દિલ્હીમાં પગલાં કર્યા ત્યારે તેણે તે મરણે પુ.મંત્રિત સહાનુભૂતિ અને પ્રીતિ તળ્યાં. કાઁચંદ્રના પુત્રા નામે નાગઢ અને વિમાન પ્રત્યે તેણે એટલા બધા માયાળુ ભાવ ખત્તાબ્યા, કે તેમણે પેતાના પિતાને કહ્યું કે ખ઼ુએ બાપુ ! રા સાહેબ કેવા માયાળુ અને પ્રેમાળ છે ! ' મરતા મંત્રીએ પોતાના પુત્રો પ્રત્યે અધિત નજર કરી ભાંગ્યા તૂટયા શબ્દોમાં સલાહ આપી તમે કાચી બુદ્ધિના છોકરાઓ છે. તે રાજાના ઢાંગી ભાવથી ભરેલાં ખાટાં આંસુથી રખને છેતરાઈ વિકાનેર જવાની હા પાડતા. કીર્તિમાં ને કીર્તિમાં મરૂ છું તે જોઇને રાજાને હૃદયમાં દિલગીરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy