SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ મંત્રી કર્મચંદ્ર વંશપ્રબંધ, જાત્રા કરતે. મંત્રીએ સંઘ સાથે આ પ્રમાણે યાત્રા વગેરે કરવામાં ત્રણ લાખ પરેજી ખરચી. સંવત ૧૫૪૨ માં હર્ષ સહિત કલ્પસૂત્ર વંચાવ્યું, અને ચિત્રકૂટમાંના ચિત્યમાં ઘણું દ્રવ્ય ખર્યું. પિતે સં. ૧૫૫૬ માં શરૂ કરાવેલ નમિ દૈત્યને સં, ૧૫૭૦ માં પૂર્ણ કર્યું. એક વખત લૂણકર્ણને નંદકુલ (નારનલ) માં મંત્રી સાથે લઈ શત્રુ સાથે લડવાને પ્રસંગ આવ્યો. અરિઘાત કરવાના કાર્યમાં મંત્રીશ્વર કમસિંહ આગળ જઈ રણશાર્ય બતાવી સ્વર્ગે ગયે. તેની સાથે તેને પુત્ર રાજસી (રાજા) અને ભત્રીજો મેઘ (વરસિંહને પુત્ર) પણ પડયા. રાજા લૂણકણું અને તેને પુત્ર પ્રતાપસિંહ બંને લડાઈમાં લડી મૃત્યુ પામ્યા. રાજાએ મરણ પામતાં પહેલાં રાજમુદ્રા પિતાના જેઠ પુત્ર જયતસીને આપી. જયસીએ પિતાના મંત્રી તરીકે કર્મસિંહના ભાઈ વરસિંહને સ્થાપ્યા. (૧૪બી, વરસિંહ–તેને વિઝાદેવી નામની શીલવતી ભાર્યા હતી. ચાંપાનેરમાં મદફરસાહની છ માસ સેવા કરી તેની પાસેથી શત્રુ જયની જાત્રાને કુરમાણ કરાવી લીધું. આ ફરમાણ સહિત તેની, તેમજ આબુ ગિરનારની જાત્રા કરી, માર્ગ માં લાણી આપી. મદ ૧ લકર્ણ—-સં. ૧૫૬૨-૧૫૮૩. સં. ૧૫૬૯ માં ફતેહપુરના નવાબ કોલતખાં પાસેથી ૧૨૦ ગામ છીનવી લીધાં અને સં. ૧૫૮૩ માં નારતેલના નવાબ અબ્દુલમીર પર ચઢાઈ કરી. નારોલની પાસે ઢસી ગામે લડાઈ થઈ તેમાં છાપર ઢાણપરને વીદાવત રાજા લુણકર્ણથી પલટી જઈ નવાબને મળી ગયા. તે લડાઈ લુણકર્ણજી ચાર કુંવરો સાથ કાળ પામ્યા. અને એના પરાસ્ત થઈ પાછી વીકાનેરમાં ભાગી આવી. ( ઈતિહાસ રાજસ્થાન ). ૨ જપતસી ( જતસિંહ )-૧૫૮૩–૧૫૮ તેણે પિતાનું વેર લેવા વિદાવત રાજા પર ચડાઈ કરી ગાદી ઉપરથી ઉતારી મૂક્યો સં. ૧૫૧ માં હુમાયુના ભાઈ કામરાને ચઢાઈ કરી હતી. તેને લડાઈ કરી હતી. સં. ૧૫૯૮ માં જોધપુરના મહારાજા ભાવે વિકાનેર પર ચઢાઈ કરી તેમાં જેતસિંહ પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy