SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ ---- --- - વિજયરત્નસૂરિ. આ આજ ગચ્છરાજ વડસાજ ધાણપુર, આપ મહારાજ કીધે સા(સ)મેલે, ઘર ઘર સાર શુભકાર વધામણ, લેકને થેક હઓ સમેલે–આ. ૧ , સીસ સિંદૂર મદપૂર રણદૂર રવ, ઘટા ઘણુણાટ ગજઘાટ ઝલઇ, અતિહિ ઉજંગ હેમંગ જિમ હાલતા, દેખિ અભિમાન ઐરાવ ભૂલઈ–આ. ૨ નીલડા પીલડા કાછિ કઝડા, આરબી ખૂબ એપેઠે એરાકી, અબલ ખુરસાણ ઘમસાણ કીધઈ ઘણા, તેજિયાં પવન જિમ ગમતાકી–આ. ૩ સાબલાં હા સસનાથ ફાજાં ફળ, ખાસ નીસાણ ઝંડા સુહાવે, ભલભલા ધ આગે વધઈ આપતા, કુરંગ ઉમંગ પતંગા નચાવ–આ. ૪ મુખમલી કૂલ મત્લ રથ જોતર્યા, વૃષભ વડગામય મત્ત સહા, પમિયાં અંગ ઈક અંગ જિમ આરિસા, સારિસા ધવલ ચાલે છે હા–આ. ૫ અબલ સુખપાલ બહુમાલ હુંતાવણી, કનકકરિ કુંભ જિમ કુંભસીસ, મતીયાં જલિયાં પાટ પખાલિયાં, જડિત અસમાન સુમયાન દીસૈ–આ. ૬ પિક અણપાર અસવાર આગે હુઆ, દેડતા ઉરે એમ વાણી, સુગુરૂ દરિસણ કિયે પ્રસન એ હિયે, આજ શુભકાજ જમવાર જાણી–આ. ૭ એમ અણુથાહ ઉછ હ વડ ચાહૌં, વાજતી નભતાં જૈન ઘાઈ, ભત બિરદાવલી ભટ્ટ ચારણવલી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy