SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ વિયરત્નસૂરિ આમાં જિતવિજયની સ્મરણશક્તિ ઘણી તીવ્ર હતી. એક દિવસમાં ચાર ઘડી દિન પાછલે રહે ત્યાં ત્રણસે સાઠ ગાથા ભણી જતા. ષદર્શનને અભ્યાસ આદર્યો, અને તેમાં પારંગતતા મેળવી. આથી વિજ્યપ્રભસૂરિએ પ્રસન્ન થઈ જિતવિજયને નાગર શહેરમાં સૂરિપદ આપી વિજયરત્નસૂરિ, એ નામ આપ્યું અને પિતાના યુવરાજ બનાવ્યા. સંવત ૧૭૩૨. આ સૂરિમહત્સવ મેઘા પુત્ર મોહનદાસે બારહજાર રૂપીઆ ખર્ચ કર્યો. વિજય રત્નસૂરિ માલવા, મેવાડ, મરૂધર (મારવાડ), ગુજરાત, વાગડ અને ગેડવાડમાં વિચર્યાસતરસે ગામવાળા વાગડદેશના રાવલ ખુમાણસિંહની સભામાં વાદીઓને જીત્યા અને અષ્ટાભિધાન ( અવધાન !) સાધી રાજાને પ્રસન્ન કર્યો. તેની રાણીએ મતીને સાથીઓ સૂરિના માનમાં પૂ. રાજનગરમાં ( અમદાવાદમાં ) આજમશાહ સુબે સૂરિને બહુ માન આપતે. એક સંન્યાસી એક બાળકને લઈ ગયો હતો તેથી આજમશાહે એવું ફરમાન કાઢયું કે કોઈ ફકીર કે સંન્યાસીએ નગરમાં રહેવું નહિ. સૂરિએ સુબાને સમજાવી તે ફરમાન પાછું ખેંચાવ્યું હતું અને આવી રીતે બધા મતવાળા સાધુઓ ઉપર આવેલું સંકટ દૂર કરાવ્યું. અહીં પિતાના સગાભાઈ ને સાથે ગુરૂભાઈ એવા વિમલવિજયને ઉપાધ્યાય પદ આપ્યું. ગુરૂએ ગુજરાતમાં ચાર માસાં કર્યા અને પછી ઉદયપુર આવ્યા. ઉદયપુરમાં મેવાડ દેશને હિંદુ છત્રપતિ નરેશ (ચિડે રાણે) ૧ રાજ્ય કરતે હતું તેને પ્રતિબંધ આપી–જૈનધર્મમાં શ્રદ્ધા ઉત્પન્ન કરાવી. ઘણુ પંડિતેને વાદમાં જીતી જૈનધર્મને મહિમા ( ૧ મેવાડ-ઉદયપુરમાં પ્રસિદ્ધવીર રાજસિંહ રાણાના પુત્ર જયસિંહ સં. ૧૭૩૭ થી સં. ૧૭પ૬ સુધી રાજ્ય કર્યું. અને ત્યાર પછી તેના પુત્ર અમરસિંહરાણું ગાદીએ બેઠા. અને ત્યાર પછી તેમના પુત્ર સંગ્રામસિંહરાણું બેઠા કે જે અઢાર વર્ષ સુધી રાજ્ય કરીને સં. ૧૭૯૦ માં સ્વર્ગસ્થ થયા. તે રાણા હમણાં વિદ્યમાન હતા, તેઓ ચારિત્રશાળી, પ્રતાપી અને કપ્રિય હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy