________________
રી
કઈક લાલચિ કારણિ, તપ તપેરે કેઈક માનતા કાજ હેમચંદ્ર આતમ હેતે કરેરે, પામે શિવ રાજા છે એ ૭ સદા મુદા સહજ પલટે નહાંરે, વધને નિત પરિણામ; આતમ રાંમી દુવિધા કે નહીરે, સમ દમ ગુગુ અભિરામ. એ. એ ૮ સુપરે આતમાના ગુણ એ લખ્યા, પરગુણ ટાલ્યા જેનિક નિત નિત અનુભવ રસમાં જીવતારે, વિરતા મનનો તેણિ. છે એ છે ૯ રસી વાચે જન ગુણ ગાયવરે, અવર ન કેહસ્ય પ્રાતિ; ભય સાતે જે રિ નિવારિયાંરે, રહતાં રૂડી રીતિ. એ૧૦ મલ નવિ ફેડે તે કાયા તણે રે, વધ્યા નખ ને કેસ, તે પણ રૂ૫ સદા સેહામણુંરે, જલ હલ કાંતિ વિશેસ છે એ છે ૧૧ અધિકી કરણી જગમાં જેહની રે, જાણ સાઠાં આતમ કાજ; પ્રીતિ સદા ધારો પરમે ઇચ્યુંરે, તેડનો વધી લાજ એ છે ૧૨ એ સમ બીજો જગમાં કે નહીં? હેમચંદ્ર હુએ હમ, સાતમી ઢાલે વહેલભ ઈમ ભણેરે, સુણ કુસવને ખેમ છે એ છે ૧૩
દુહા સાહ લિખિમી દાસ સુત સાહ જવેર સુરોલિક
માસું પધરાવીયા આપઘરે ધરિ પ્રોતિ. નિત પ્રતિ પરભાવન ઘણું પૂજનવાંગી સાર; યાચક જન સંતષિને દીધાં દાન અપાર. જીવ છુડાવ્યા જુગતિસ્યુ કીધા પર ઉપગાર; ધરમ ધ્યાન અહનિશ ઘણા ચઢતે ચિત્ત ઉદાર. સ નું દરસણું કરી નિત પ્રતિ સુણે વબાંગ; સંધ્યા માત તણું વલી પડિકમાં પચખાં. હેમ તeી વાણી સુણી બુક્યા ભવિજન લેક; આદર ધરીને આવે ઘણું શ્રાવક શ્રાવીક થેકમહિમા વાળે તિહાં ઘણે ધરમ તણે પરગાસ આરંભ છે. ભવિજના કરતા જ્ઞાન અભ્યાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org