________________
ર૭૯
દુહાસહુ શ્રાવક મન હરખીયા, મુનિવર આગમ જાણિક વંદે સહુ આણંદસ્યું, નિસુણે અમૃત વાંણિ. ચોરાસી ગછના વે, આવે શ્રાવક સર્વ; હેમચંદ્ર મુનિ વાંદતાં, મુકયા સઘલા ગર્વ. પિસહ પડિકમણું કરે, પચ્ચખાણ નિત મેવ; સહમી વછલ નિત નવાં, સારે સુપરે સેવ. તપગચ્છની સભા વધી, જસ પસ જગ માંહિ; જૈન ધરમ દિપાવ, હેમુનસર ત્યાંહિ. ચોથા આરાની રે, ધરમ તણે મેંહગટ; હિમમુનસર આવતે, કલીયા સવે ઉચાટ. હાલ સાતમી-કાગલીયે કિરતાર ભણું સી પરિલિખું –એ દેશી. શ્રાવક શ્રાવિકા અતિ આણંદમ્યું રે, સફળ કરે અવતાર મુનિનાં દરસણ દુર્લભ પાંમીયાં રે, ઈણિ પેટે સંસાર. એવા મુનિવર નિત નિત વદીયે રે, આણી હરખ અપાર; પાંચમે આરે એહવા થે. ડિલા રે, જે પાયે સુદ્ધ આચાર.
છે એ છે આંકણી ૨ ઉનાવે આપ આપના રે, કાયાની નવી સાર; સીવાલે અતિશત પડે ઘણું રે, કરે કાઉસગ વિસિવાર. એ. ૩ ઉઘાડે ડીલે ધીરજ ધરી રે, પડિકણાં દેય વાર; ન સૂઈ સંથાર તે પાથરી રે, પ્રમિલા રહિત લિગાર. એ જ એકાંતરિ છઠ અઠમ આદરે રે, પારણે અલપ આહાર સ્વાદ રહિત જન તે આદરે રે, વિગય તણે પરિહાર. છે એ છે ૫ પરિચય કેઈ ન રાખે કેહનાર, સહુ પરિ સરિખી દષ્ટી, કેઈક પૂજે કે વાડે વીર, રખે મનની પુષ્ટિ. છે એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org