________________
૧૬૧
વયણ મારું માનજેરે લે, ગુરૂ ભક્તા ગુણવંત રે મેધાવી-અંચલી. વિષય કષાયના તાપથી લો, મત કરો ગુણ દાહ રે, મેવ પઠિતાગમ ન વીસારો રે લે, રાખ વ્રત ઉચ્છાહ રે. મે, ૨ સમાચારી આરાધજેરે લે, સેવ બહુશ્રુતપાય રે, મે. કલેસ કદાગ્રહ વાર જોરે લે, રાખો મન નિરમાય રે. મે. ૩ લેક પ્રતિષ્ટા લહી ઘણું રે , મ કર ગર્વ લગાર રે, મે જ્ઞાન વિરાધન વારી રે લે, રાખજો ગછ સમારિ રે, મે ૪ સ્વર્ગે અમે પિતા પછી રેલે, મ ધર આકરો ખેદ, મેટ અમે પાટે જે થાપીયા રે લે, તેહસું ધરો ઊમેદ રે. મે. ૫ જે તુમસે વિરૂઉ કર્યું રે લો, મિચ્છા દુક્કડ મુજ રે; મેટ ખીરસાગર મત દુવજો રે લો, એ છે કહેણનું શુંઝય છે. મે. ૬ એમ કરી અણસણ આદર્યું રે લે, ન કરેં વયણ ઉચ્ચાર રે, મે. લીન થયા શુભ ધ્યાનમાં રે લે, રાખ્યા વેગ સમારિ રે. મે૭
દુહા
અઢારસે ઇગ્યારમેં, જે માસ વદિ બીજ, ધ્યાન સમાધિ સંભારતા, સંભારે શ્રત બીજ. ક્ષીરસાગર બાંધવ ઇશ્ય; ભાઈ ભાઈ કરે સાદ, પ્રત્યુતર પામે નહી, તવ ઊપને વિખવાદ. અતિ દુખભરથી ચેતના, મૂછી ગત ક્ષણ એક; સાવધાન થઈ વિલવલે, રાખી ન સકે ટેક.
હાલ-કઠડા વાજતે નણદી વાયા–એ દેશી. નયણ વિકાસી હો બાંધવા બેલીએ, એ મુજ પ્રાણ આધાર, હો મારા બાંધવ રે હાકિમ દિન જાસે હો તુજ વિણ માહરા.
આંકણું, અબુધ પણેથી જે માહરા, અવિનય થયો તે સમાર, હે. ૧ તુજ વિહેખિણ નવિ ખમું, તે તું જાણે સંજાણ, હે. કરી કરૂણા મૂજ ઊપરે. સખ લહે જિમ પ્રાણ હ૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org