________________
૨૫૯
દીપ શિખાસી નાસિકા રે લાલ, અધર અરૂણ સિતત, મને કેમલ પત્રસી છડી રે લાલ, અમૃત વયણ વદંત. મને ૩ ઘન ગત ગંભીરતા રે લાલ, કરલવ કંબુજ ગ્રીવ; મને૦ મૃનાલ નાલસી બાંહડી રે લાલ, ઉધરતી જગજીવ. મને ૪ લક્ષણ લક્ષિત હાથની રે લાલ, અંગુલી પતલવાકાર; મને ઉરસ્થલ એપે ઘણું રે લાલ, પુર કપાટ વિસ્તાર. મને ૫ કેશરી લંક કટી તણે રે લાલ, નિમ્ન નાભિ રોમ રાય; મનો૦ જઘા રંભા થંભશી રે લાલ, કચ્છ પંડિલા પાય. મને ૬ ગજવર ગતિ ગામી ગુરૂ રે લોલ, મેહન મેહે મન; મને પદમ સુતે મનુ મારની રે લાલ, શેભા હરી ઘડ્યું તન મને ઓસવંસ ઉદયાચલેરે લાલ, ઉગે અભિનવ ભાણુ તપ તેજે ત્રણ્ય લેકનારે લાલ, તિમર હરે ગુણ ખણિ મને ૮
દુહા વિચરતા પહવીતલે, આવ્યા અમદાવાદ; બહુ પરીવારે પરવરયા, ટાલે અરતી પ્રમાદ. સવંત અડારસે આઠમાં, વિજયા દસમી ગુરૂવાર; સૂરી પદ નિજ શિષ્યને, થાપવા કરે વિચાર. શ્રી પુષસાગર સૂરિને, મનેધરી અધિક સનેહ;
ગ્યતા જોઈ આપીએ, સૂરિપદ ગુણ ગેહ. સંઘ સૂરતિ એહવે, સિદ્ધાચલ કરી યાત્ર અમદાવાદમાં આવીયે, ગુરૂ પ્રણમે ગુણ પાત્ર વિનતિ કરે અતિ હર્ષ શું, પાઉધારો અમ દેશ; તુમ આવેથી લેકને, હસે લાભ વિશેષ. કરી પ્રમાણુ તે વીનતી, તિહાંથી કીધ વિહાર સાથે સંઘ સેહામ, ગુરૂની કરે મહાર. અનુક્રમે ગામે ગામમાં, લહે બહુ આદરમાન; સુરતિ સહેર પધારીયા, સામઈયા મંડાણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org