________________
૨પ૮ હાલ – જગચિંતામણું –એ દેશી. સંવત સતર અઠયાસીઈ રે, કાંઈ વિજય દશમી ગુરૂવાર રે; સૂરતિ સંઘ ઉમાહીઓ રે, લેક તણે નહી પાર રે
જે નરનારી ભણે રે. જિન પૂજા પરભાવના રે, કાંઈ અઠાઈ મહેચ્છરા રંગ રે; અમારી પડહ વજાડીયા રે, કાંઈ સતીગ અલંગ રે. ૨ વાજિત્ર છંદણું વાજતે રે, કાંઈ ગાયન ગાવે ગીત રે; ગુરૂ સનમુખ કિરિયા કરી રે, કાંઈ સામાચારી રીત છે. ૩ વાસ ઠવી મનુ આપો રે, જેહને મહિમા ભૂરિ રે, મુહુરત એગ્ય નામ થાપીએ રે, કલ્યાણસાગર સૂર રે. ૪ પહિરામણું સહુ સાધુને રે, કાંઈ સહમી વચ્છલ કીધ રે, યાચક દાન દઈ ઘણું રે, કાંઈ લક્ષ્મી લાહો લીધા છે. ૫ આગે રૂપ સેહામણું રે, વળી સૂરી મંત્ર પ્રભાવ રે, મન મોહે ભવિ લેકના રે, કાંઈ ગુણ સભાને જમાવ રે. ૬ ચોમાસું પૂરણ કરી રે, કાંઈ ગુજ૨ ધરતી વિહાર રે, ગામ નગર પુર પાટણું રે, કાંઇ કરતા જગ ઉપગાર રે. ૭
દુહા
દિક્ષા દીધી શિષ્યને, વેગ અને શ્રુતદાન; માલ પહિરાવી બહુ પરે, વહેવરાવ્યાં ઉપધાન. બિંબ પ્રતિષ્ઠા બહુ કરી, દ્વાદશ ત્રત ઉચ્ચાર. ઇત્યાદિક શુભ કાર્યને, કહેતાં નાવે પાર.
૨
દાલ.
રૂપ ભાગ લેહામણું રે લાલ, સૌભાગ્ય દેવિ મલ્હાર મને હારી રે; કેશ સુમાલ સેહામણા રે લાલ, મસ્તક છત્રાકાર. મને ૧ અષ્ટમીચંદ્રને જીપતે રે લાલ, ભાલ સ્થલ ભાસંત; મને૦ આંખડી પદ્મની પાંખડી રે લાલ, કરૂણાઈ ઉદ્યસંત. મને ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org