________________
૨૫૬
હાલ–પુન્ય પ્રસંસી–એ દેશી. ઈમ ગુરૂં મુખ થકી સાંભલોરે, લઘુ સુત કહે ગુણું ખાણું વચન સુધારસ મીઠડારે, મન ધરિ અધીક વિનાણિરે. માતજી! સાંભલે પાલે સુતને નેહરે, મન કરી નિરમલે. દુઃખમાં કાલમાં દુખ ઘણાં, લહઈ ગૃહસ્થરે વાસ – આંટણી. અનુમતિ દે દિક્ષાતણીરે, મુજ મનિ ધરમ નિવાસેરે. વલતું માતા ઈમ કહેરે, રૂડી મતિ તુજ એહક જે ગુરૂજી કરૂણું કરે, તે હું પણિ સાધું છેહ રે. ઇશ્ય વિમાસી ગુરૂ પ્રત્યેરે, ભાખે સંઘની સાખિ. સુત યુગ સાથે મુજ દીઓ, સફલ તમારી દીખરે. જહા સુખ દેવાણુ પ્રિય , ઈમ ગુરૂ વયણ વદંત; સંઘ સામ્રગી સજજ કરે રે, મંગલ તૂર વજત રે. સંવત સત્તર ભાવના, વૈશાષિ સુદિ ગુરૂવાર; દશમી દિન દિક્ષા લહી, મહા વ્રતને ઉચ્ચાર રે. નામ ઠગ્યું વૃદ્ધ ભ્રાતનું રે, ક્ષીરસાગર અભિરામ; યથાર્થ લઘુ ભ્રાતનું રે, પ્રમેહસાગર અભિરામ રે. શિક્ષા શીલ તે બિહુ જણાં, એગ વહે ગુણવત; આગમ પિસ્તાલીસના રે, અરથ ગ્રહ મતિ વંતે રે. સેવા સહુની સાચરે, બાલ વૃદ્ધ જે લાન; ગુરૂ વિનયા ગુણ રાગીયા, કુમતિનાં મેડે માંનેરે.
પ્રમાદસાગર મે કરી, કરવા કૃત અભ્યાસ પંડિત સેવે વિનયથી, વધતે બુદ્ધિ પ્રકાસ. લક્ષણ શાસ્ત્ર કક્ષી કયા, કાન્ચે કુશલ પ્રબંધ, તકે શકગુરૂ સમે, સાહિત્યે સંબંધ. અલંકારમાં અભિન, સામુદ્રિક સુવિચાર
તિષ યુક્ત એહવે, અવર ન કે સંસાર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org