SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ મેહુણુ મૂતિ વારઈ આરિત, પૂરતિ તિહુઅણુ કાજ રે; સુરમણિ સુતરૂ મતિ અતિ ઝુતિ, કીતિ અાગઇ આજ રે. ગજગતિ ગામિણ સતીઇ સિરાણિ, ધામિણ ગાઈ રાસ ૐ; કોમલ કાય પરાજિય પમિણિ, સામિણ શુદ્ઘ નિવાસ રે તુહ સામિણિ સેહઇ આંખડી, જાણે ખેડુ કમલચી પાંખડી; તુહુ વાણી અભિનવી સૂ’ખડી, સુણી નીગમઇ વિયણ ભૂખડી દ્રાખ ખારિક ખાંડ વલી સુધા, સુણી સામિણ વાણી હુઈ સુધા; શ્રીમતિ तुड દીપઈ વિમલભાલ, જોણે ઉગ સૂરિજ અતિ વિશાલ, ૧૪ આજ સયલ મણેારથ તરૂ ફલ્યા, આજ વિષય કષાયના મદ ગલ્યા; આજ દારૂણ દુર્ગંતિભય તલ્યા,જવ સામિણિ તુહપાય મરમિલ્યા. ૧૫ તુહુ નામિઈ” સપજઈ રૂદ્ધિ વૃદ્ધિ, તુહુનામિઈ ઉપજ સુદ્ધબુદ્ધિ; તુહુ નામ”” નાસઇ સવિ વિયેાગ, તુહુ નામિઇ સીઝઈ યાગ ભાગ.૧૬ સિરિલખમીસાગરસૂરિ યુગ પાણ, મહત્તર પદ યપિય ગુણનિંદ્ઘા; સિવચૂલા પાટિ ઉદયવ’તી, પિઉદયચૂલા સેહઇ જયવ’તી. ભવિઅણુ મણુ ચિ'તિત સુર ગવી, ગુણુ લેસિઇ શ્રીઉદયચલા મઇ; નિવ માગઉ રાજ નઇ અમરવાસ, દેયા દેયા નિઅ પાયકમલવાસ.૧૮ જે ભણુઈએ ભણાવઈ એ સજ્ઝાય, તે થાઇ” સિવ નગરીના રાય; સિરિમહત્તરા ઉઢચચૂલા મહિમપૂર, જયઉ જયઉ જા` જિંગ તપઈ સૂર. ૧૯ ૧૭ ।। इति श्रीमती उदयचूला स्वाध्याय संपूर्णः || #EEEEEEEEEEEEEEEEEE=#FF66666EEEEEEF Jain Education International For Private & Personal Use Only ૧૧ ૧૨ ૧૩ www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy