________________
૨૧૯ હસગમણિ મૃગલેયણિ, સુંદર અહવિ કરઈ સિગાર; હસમસિ નારિ વધાવઈ મેતી, ઇણ પરિ રંગ અપાર, મંડ૦ ૩૯ મોહ માયણ જિણિ છતા, પહિલૂ માયા મૂલ નિવારિ, તપ જપિ સંજમિ સમ રસ નિર્મલ, મુહત્તર બાલ કુઆરિમંડ૦ ૪૦ દીય આઉ)પદેશ અાય અને પમ, બૂઝઈ જાણુ અજાણ; ભલ વિડવાંસ તણું ચિત્ત ચમકઈ, મહિમા મેરૂ સમાણુ, મંડળ ૪૧ મૂઢ કઠણ જે મહામિથ્યાતી, તીહ જીવ ઘન પડિબેહ, જિણ વાણી પૂરિ ચાંપણિ સમરથિ, રાખઈ રવિતલ સેહ. મંડ૦ ૪૨ શ્રી સિદ્ધાંતિ ગતિ ગહિ, ક્ષમા ધરી એકિ ચિત્તિ; પૂરવ સતીય તણું પરિપાલઇ, દાખઈ તેહ જિ રીતિ. મંડ૦ ૪૩ સત્ય વણિ સંતષિ સદા, ગુણિ જીવદયા પ્રતિ પાલિક મારગિ પાઉ ઠવધ સાંચરતાં, નિરતિ નયણ નિહાલિ મંડ૦ ૪૪ સીયલ સબલ તણુઈ ગુણિ ગાજઇ, છાજઈ મુહત્તર પાસિ; પવતણિ વિવેકસરી ગણિ ગયા, વિદ્યા ચિત્તિ વિલાસિ. મંડટ ૪૫ પંચ પ્રમાદ હરી પરનિંદા, પંચ મહાવ્રત ધારિ, પંચઈ ઇંદ્રી વસિ કરી, ધુરહ લગઈ ધર્મ ભારિ.
મંડ૦ ૪૬ ગુટક ધુર લગઈ ધર્મ ભારિ ગુરિ આપી અપાર, તે નહી અહંકાર, સંજમિ ઉરિવરિહાર; સંજમિ ઉરિવર હાર, સેહઈ, અવર બારઈ વત્તરા; શ્રી રત્નચુલા પાટિ પ્રતાપે, શ્રી ધમલમી મુહત્તરા.
હાલ સાતમાં, મારૂ|. उपसंहार। મહતર એ અતિહિ સુજાણિ, દેસિ વિદેસિ વખાણીય એક નિશ્ચય એ, પાલઈ આણ શ્રી રત્નસિંહસૂરિ ગુરૂતણી એ. ૪૮ પરઈ એ સમસ્યા તામ, સમરી વિદ્યાગુરૂ ચરણ; અનદિન એ, કરઈ પ્રણામ, શ્રીઉદયધર્મ ઓઝાંસ ગુણ
४७
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org