SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ લક્ષણદ-પ્રમાણુ-સૂત્ર આવડઈતાં ન લાગઈ વાર એ. શાસ્ત્ર સેવે શ્રીમુખિ કરો, વલી અને અંગ અગ્યારુ એ; અક્ષર અરથ એ જૂ જુઆ, વખાણુઈ વિવિહ પ્રકારુ એ. જાએ સુધી ભાષ ષટું, લિપિ પ્રીછઈ ભેદ અઢારુ એ, ધારણ કનૅ વખાણુઈ એહે, પ્રજ્ઞા ન લાભઈ પાર એ. એવડા ગુણુ ગુરિ સાંભલ્યા, મતિ જાણીય પ્રઢ આચારુ એક વેગી કરો તેડાવીયા, સવિ પૂછીએ સંઘ પરિવાર એ સંવત પનર એકેતરઈ, પદિ થાપી મહત્તર ભારુ એક સિરસ સકેમલ વયજુલા, શ્રાવય જન અમૃત ધારુ એ. સાચીય વાણીય જિણ તણી, મનિ આણુ મંત્ર નવકાર એ. શ્રીધર્મલક્ષ્મીય મુહત્તરા, જિનશાસન જસ વિસ્તારુ એ. હવ વરત. જસત વિસ્તરિ, જસહ વિસ્તરિ, પ્રસિદ્ધિ પરતાપતૈિ; પ્રસાદ ગુરૂ તણું શ્રીરાયણસિંહસૂરિ હસ્ત ધિન ધિન; સિર વરિ વાસ જેઠ સુભહ ધ્યાન સુભહ લગ્નિ સુભ દિન, દિનિ દિનિ દીપઈ અધિક પણ અવસરિ ચતુરિ અપારિ, શ્રી ધમલમાં મુહત્તરા સેવડ જન સાધારિ. ઢાળ-પંચમી, દેસાખ. मांडवगढ-गमन। સેવક જન સાધારિહ વસહ, જિઈ ગુહરિ ગંભીર જિહિ મનિ સંસા ઉપજઈ, તે પૂરઈ ધુરધીરિ. માંડવગઢિ ગિરિ આવી એ, મનિહિં મરથ લાહિ; શ્રીધર્મલમી મુહત્તર વાંદુલ, સફલ જન્મ તુહ હેહિ મંડ. ૩૬ ભાગ્ય વિશેષિઈ પુહતાં, શ્રીરત્નસિંહસૂરિદ; શ્રીધર્મલક્ષ્મી મુહત્તર સાથિઈ. પખાવ અતિ આણંદ મંડ. ૩૭ ઈશુ અવસરિ નિત મહા મહત્સવ, શ્રીસંઘ અતિ ઉલ્હાસ માલવ દેસ નયરિ ગઢિ મંદિરિપૂરઈ વંછિત આસ. મંડ ૩૮ ૨૪ ૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy