________________
૨૦૧ મારગ જિનને સયલ પ્રકાર્યો, ધર્મ ગુણે કરી અકબર વચ્ચે બેલ મારગના તિણ સમેં બલ્યા, અકબર કહે મેરા વખતજ ખુલ્યા. ૨૬ જાનું રહિમ મેરા મહિલમેં આયા, જબમિં તેરા દીદાર પાયા; પિસકસી તબ પુસ્તક કેરી, અકબર કીધી તાંમ ઘણેરી. ૬૭ ભી કછુ માંગે ભણેબ નરિદ, ચતિને જપૈ હીરસૂરિ સરોવર ડાબર નામે ઉદાર, રોજ ઘાલે જિહાં જાલ હજાર. ૬૮ તિહાં ન ઘાલે જાલ ન કેઈ હજરતિ હમકું માંગ્યા ઘ ઈ;
અકબરિ દીઘી તિહાં કરી છાપ, તિહાં કિશું ટા પાપને વ્યાપ. ૬ રાખે ચેમસ ગુરૂ ગુણખાણી, દિનપ્રતિ નિસુર્ણિ હીરજીની વાણી ગુરૂપ્રતિ બેઉં અકબર ભૂપ, જીવ દયાને કહી સરુપ. ૭૦ બાન મેલાવ્યા કરી ઉપગાર, જીવ છેડાવ્યા લાખ હજાર; ગાય ન મારિ કોઈ દેસ મઝારિ, વરતાવી મહિના છની અમારિ. ૭૧ સબલ ઘણે કર જીજીઆ નામ, તે પિણુ મુકાવ્યો તિહાં તિણુ ઠાંમ; શેત્રુજે તીરથ ગીરનારે જેહ, અવિચલ મુગતા કરાયાં તેહ. ૭૨ જીવ જલાવી ચડીએ ધરી, જીભ કઢાવી ચિડકલા કેરો; સેર સવા જે તોલ બત્રીસ, અકબર ખાતેં જે નિસદોસ. ૭૩ તે પિણ ટાલ્યાં દે ઉપદિર, અકબર શ્રાવક કીધે વિશેસિં; જગ માહે હરિજી તેજસ લીધે, અકબર જગગુરૂ બિરૂદ જ દીધે. ૭૪ હેમાચારિજનો વાણી રસાલ, જિમ પ્રતિ બોળે કુમારપાલ તિણ ઈશુ સમેં તેથી સવાય, હીરવિજે' સૂરી નાથીને જાયે. ૭૫ સુર પ્રતિબેધ્યા શ્રજિનરાજ, અસુર પ્રતિબધ્યા તે ગુરૂ આજ; જવાહરી અકબર પર સધીરે, હીરજી હુઉ જગિ સાચેજ હીર. ૭૬ સંવત સોલનિં બાવને જાણે ભાદ્રવા શુદિની પક્ષ વખાણું; કામ ધર્મના હીરજી સધાર્યા, એકાદશી દિન સર્ગિ પધાર્યા. ૭૭ ઉન્ડ માહે દેવે ઉછવ કીધે, તે જગમાહે અછિ પ્રસિદ્ધ અંબ ફલ્ય તે સહુ કઈ જાણે, કવિ મુખ કે કહિએ વખાણે. ૭૮ મુઝ મુખ રહિઈ રસનાજ એક, નાથી નંદનના ગુણઠુિં અનેક જ મુખ હોવું જીહ હજાર, તેહિ ન આવે ગુરૂ ગુણ પાર. ૭૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org