________________
૨૦૦
હાથી ઘોડે નિ ચકડેલ નેજે, બહુત સુખાસણ અબ ભેજે. પર મેવડે સતાખી કરિ તુધ્ધ જાઉં, હીરવિજયકું ઈહા હી બેલાઉ મેવડાતે નગર ગંધાર આયા, તપગચ્છ પતિના પ્રણમી જ પાયા પ૩ કહિ હમ આગરાસહિરથી આએ, હજરતિને તુકું ગુરૂજી બેલાએ કુરમાંન વાંચી તપગચ્છસામી, કરીએ માસું તિહિજ ગામેં. ૫૪ આગરા ભણું ગુરૂ કરે અ વિહાર, મુનિવર માંનવ સાથિં હજાર દેસેંત સાહા ઠઉડ ઠઉડ આવૈ, નર નારો મેતીએ કરીઅ વધાવિં. પપ આવ્યા કણઆવડ ગાંમિજ જ્યારે, મેતીએ વધાવિ દેવતાજ ત્યારે, આગરા સમીપે આવ્યાજ તામઈ, ગઈઅ વધામણું અકબર તમ. પ૬ હરખીને કહે સબ સાઈમેજ જાઉં, બહુત આડંબરે સહિરમેં ત્યાઉ; વડવડા ઊબરા મિલીએ હજાર, અવર માંનવને નહી કેઈ પાર. પ૭ હાથી ઘડાનિ ચઉટે સિગારી, સામેલે સઘલ સાજ સમારી, સેના પાને ફૂલે વધાવે, ઈણ પરિ ઉછવ નગરમિં આવે. ૫૮ સંવતસેલનિં વરસેજ ઐલિ, જેઠની તેરસનિ પક્ષ અજુઆલિં; પાત્સાનિં મિલવા મઉલ પધારે, ઉઠી અકબરનિ મહુત વધારો. ૫૯ બે કર જોડી નરપતિ તાંમ, આઘે આ કહું કરીએ પ્રણામ બેઠે જલીચે ઊપરિ ગુરપીર, વચન પર્યાપે શ્રીગુરૂ હીર. ભૂપ જિનાવર હે કે ઈહાસે, પાત્સા કહે ઈહાં હવે કહાંસે; ફેરી જલીચે જોયુંજ જામ, કીડો નીકલતી દીઠી જ તમ. દેખી અચ કહે ગુરૂ ભલા, આપ આપ તું હિજ અલા; મુહુર અણાવી કરીઅ અંબાર, વચન વસુધાધિપ કહે ઉદાર. એ યે સોનીએ ભી કહ્યું માંગે, તેરે દીદારે મેં દીલ લગે હીર પયંપે સુણે પતસાહ, એર હમારા હે નુપ રહ. દમડ હમારે પાસે ન રાખું, કબહું મે જૂઠા વચન ન ભાખું; પાએ પિંજારાં ભેજું ન ઘલું, પાએ નગે હમ પિડેમિ ચલું. માંગુ ગદાઈ ઉર તત્તાજ પણ; પાંડે બકાલે ઘરકાજ આંણી; રખું કર્તમાં પઢણે કાં તાંઈ, ઉર હમારે પાસિં ન કાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org