SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ રસઉ. તિણિ સમઈ રતિ પ્રી. પ્રતિ બોલીઅલા, મહીઅલી મઈ મુનિ દોખી અલા; તુમ મવિ માનઈ આણત, મનિ મયણ મહા ભડ રુડ, લઈ ઈPઈ હું ન દીઠ, ટાલિસ વિહિ વરહમાણ. તતક્ષણિમિત્ર વસંતહ કારિઉ, કેમલ વયણે તે તણિ વારિક તઉ ગહગહિક અપાર; કણુયર કેતકનઈ બીજઉરી, પાડલ કેસર કરણે મઉરી, તરણું ગાઈ તાર. ૩૪ ફાગ, કાગ, ફલ ભરિ સહકાર લહકઈ, ટહકઈ કઈલ વૃંદ; પારધિ પાડલ મહિમા, ગહિ ગોહિઆ મુચકુંદ, ચંદન નારંગ કદલીઅ, લવલીએ કરઈ આનંદ, રમઈ ભમઈ બુહ ભંગિઈ, રંગિઈ મધુકર વૃંદ વનિ વનિ ગાયન ગાયઈ, વાસઈ મલય સમીર; હસિમાસ નાઈ રમણ, રમણીય નવનવ ચીર. કિંશુક ચંપક ફેફલિ, ફલિઆ તરૂવર સાર; મયણ મહીપતિ ગાઈ, રાજ રસ શૃંગાર, काव्यम् । चापं पुष्पमयं शरानलिमयान् कृत्वा च सैन्यं स्त्रियो दूतं दक्षिणमारुतं मधुपथ मित्रं विधुं सैन्यपम् । उच्चैः कोकिलनादवाद्यनिवहः कामोऽयमामोहयन् विश्वं विश्वमदो मदोद्धरतरः सज्जोऽभवदिग्जये ॥ ३९ ॥ રાસ, રતિપતિ અબલા બલ સારીસ, રીસઈ ચાલઉ વીર રે; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy