________________
૨૫
કુતિગદે ઉરિહંસ, પ્રાગવંસ અવયંસ, ગુરૂ પાય લાગઈ એ, ચારિત્ર માગઈ એ.
૨૪ જાગિઉ મઝ શુભ કર્મ, જાણિક ઘમ્મહ મમ્મ, ઇમ એ બેલઈએ, નહીં કે તલઈ એ; માય બાપ બેઈ આવી, ગરુઈ જેવિ જેવિ ભાવિ, સંયમ દેસિ એ, અમિ પણ લેસિઉ એ. શ્રીજયાનંદસૂરિ, અભિનવ આણંદપૂરિ, વેષ તઉ આપઈએ, સંજમ થાપઈ એક સતસહુઈ માહ માસિ, સિત પંચમિ ઉલ્લાસિ, ચિહુજ સરિસઈ એ, ગઈ હરિસિઈ એ. પાટણમાહિ બહુ જગિ, ચારિત્ત લીધઉ રગિ, જણ ઈમ જપઈ એ, કુતિગ સંપઈ એક ઈમ બેલઈ ગુરૂરાજ, રુડઉં હઉ કાજ, ઈણિ ગ૭િ સેહઈ એ, ભવિઅણુ બેહઈ એ. પાંચ મહાવ્રત ધાર એક વાર એ પાંચ પ્રમાદ; સૂધઓ સંજમ પાલ એ, ટાલ પર પરિવાદ. દીસએ વિનય વિચક્ષણ, લક્ષણ કહિજ શારીરિક સમરથિ લીલાં લેહનઈ, કેહ જીતઉ જિણ વરિ. સુમણુઈ સુખિઈ સુલક્ષણ, લક્ષણ સાલંકાર; નાટક છંદનઈ નવનવઈ, કઈ કવિત્ત સુસાર, ગણિત પ્રમાણુ પરિસીલિઈ, લોલઈ મુણઈ વિચાર, મુણિવર આગમ વાચઈ, સંચઈ સુકૃત અપાર.
વ્યા . समुदय क्रोधाद्यरिनिवहमात्मान्तरगतं
निधायान्तश्चित्ते बहुविधसुशास्त्रोपनिषदः । लसच्च्छीसिद्धान्तामृतजलधिमध्येऽनवरतं
परी केलि कुर्वन् जयति स मुनिर्गच्छतिलकः ॥ ३२ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org