________________
જ સીરહી નગરી ભલી, જિ વસઈ તિ ગાથી રાણુ , રણનઈ ભાંણુ પરિ અતિ દીપ, એ. પડિત પદ ઉચ્છવ કરઈ, દિઈ નવ નવા તબોલ રે, તબેલનઈ બેલ માનિ ભલુ સહિગુરૂઈ એ. વીજાપુરિ પધારીઆ, તિહ પ્રવેશ-મહોચ્છવ કોઈ રે; કીજઈન દીજઈ દાન ગંધર્વનઈ એ. પૂરવલ્યા જે સંઘપતિ, તેહ છલિ જાણું રે; જાણનઈ આણ વહઈ સહુ સંઘવીતણું એ. માંગરાજ જતનપાલ મિલી, વલી દ્ધ વિમાસઈ રે; વિમાસનઈ સાસઈ કારિજ કી જઈ એ. અહિમદાવાદી સંઘ તિહાં, આવિ અનુમતિ માગી એ, માગીનઈ જાગી સનમતિ અદ્યતણ એ. શ્રાવકજન ઉચ્છવ કરઈ, ભાગહરિષસૂરિ થાઈ રે, થાપઈનઈ આપઈ “ઉવઝાય? પદ વરૂ એ. પાંચસેરના લાડૂઆ, થાલી સહિત સુચંગ રે, ચંગિનઈ ૨ગિ બહુ લાહણી દઈ એ. ઈમ ઉચ્છવ અનેક પરિ, અનુકૃમિ લહીઆ રે; લહીઆનઈ કહીઆ મઈ આણંદસિલ એ.
રાગ–કેદા–ઈશાન ઈન્દ્ર લઇ લીઈ—એ હાલ
भमदावादमां वास।
વિહરતા ૫હતા વલી, અનુકમિ અહિમ્મદાનાદિ રે, ઉચ્છવ બહુલાં વાજિત્ર-વજઈ મધુર નિનાદ રે. ભાવિ ભેટ ભવિજન, દીપઈ જિસિઉ દિયું રે, યુગ-પ્રધાન જાગ જાણોઈ, સામાગહરિષસૂરિ રે. દ્રુપદ, શ્રીફલની પરભાવના, દિનપ્રતિ દિઈ તંબોલ રે; ચઉમાસિ રાખ્યા શ્રી પૂજ્ય, શ્રીસંઘમાનિ રંગરેલ રે ભા. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org