SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ અધ્યદાવાદ શ્રીપતિ, સંઘપતિ ભૂચિ, જસૂરાજ ઉચ્છવ કરદ એ; તે મવમલ મુન નામ, તામ ઠવાઈ વર, જસ મહિમા મહિ વિસ્તરઈ એ. ૩૭ રાગ–અસાફરી, દમયંતી પાલીપલ–એ ઢાલ संयम पालन अने पद्वी प्राप्ति । દિનિ દિનિ મુનિ અતિ દીપતુ, જીતુ વાદગ્રંદ , વંદનઈ ચડતઈ પખિ જિમ ચંદલ એ. મુનિવર મહિમા ગુણનિલ, નિરમલ સેહઈ રે, સેહનઈ માહઈ મન ભવિજનતણ એ. ચારિત્ર કમલા કામની, ઉરવરિ નવસરહાર રે, હારનઈ પાર ન પામુ ગુણતણું એ. છઠ્ઠઠ્ઠમ બહુ તપ કરઈ, શુદ્ધ ચરિત્ર પાલઈ રે; પ ઈનઈ ટાલઈ તે આશાતના એ. સકલ શ સ્ત્ર મુનિ અભ્યસઈ, વસઈ શ્રીગુરૂ પાસ રે; પાસિનઈ વાસિ જસ ગુખ સરસતી એ ભાષાસુમતિ ભાખતુ સબ ઈઈ ચાલઈ રે, ચાલઈનઈ પાલઈ દેષ આહારના એ. યેગ વહઈ સવિ સૂત્રનાં, લિઈ અરથ વિચાર રે, વિચારનઈ આચાર પંચ સૂધા ધરઈ એ. સંવત પનર ચ્યાસી થાપ્યા ભાગહરિષસૂરિ રે, સૂરંદનઈ ચંદતણે પરિ નિરમાલા એ. ૫૫ અચિત્ય-ચિંતામણ મુનિવર, ગિરૂઉ ગુણભંડાર ભંડારનઈ સાર સુગુર જાણ કરીએ. સભાગહરષસૂર વાસ ઠવઈ, વરઈ “ગણિ પદ ચંગિ રે, ચંગિનઈ રોગ સાહકાકુ દોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy