SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પૂછઈ અમરાદે સુપનભાવ ઉહાસિ. જોઈનઈ યતિ જપઈ કુલ શિણગાર, પુત્ર હોસિ મટઉ નરપતિ કઈ અણગાર; પૂરે દિનિ પ્રવિ8 પુત્ર પુરંદર રુપ, ઈણિ અવસરિ ઉચ્છવ અભિનવ કરઈ સાહ ૨૫. સવિ સિરષી નિરષી હરષી બોલબાલ, કુંઅર ચિર જવું કુલદીવું સુવિશાલ; ફૂલી સવિ ફઈઅર સહીઅરસિઉ દીઈ ભાસ, નામ દઈ જસવંત જસવંત પુરૂ આસ. દિનિ દિનિ વાધઈ સાધઈ કલા અનંત, ઈણિ અવસર પહતા વિહરતા ભગવંત તપગપતિ ગિરુઆ હેમવિમલસૂરિદ, વંદઈ સકુટુંબઉ પુ ધરીઅ આણંદ રાગ–ગુડી, સલખણુંઆનુ–હાલ गुरु-उपदेश अने संयम-ग्रहण। શ્રી ગુરૂ કરઈ વખાણ, આણ વહુ જિનતણું, ભવિયણનઈ ભવતારણ એ સકલ ધર્મ મૂલ જેહ, હજુ પાલી, જીવદયા દુહવારણી એ. કહઈ બિહુ ભેદે ધર્મ, શર્મ ચારિત્રથી, નિઅમનિ ઈમ મુણુએ વયણ સુણુ ભગવંત, જસવંત કુઅર, દિલ દિખ્યા કહઈ ગધઈ એ. વલતું કહઈ ગુરૂરાય, પાય અણુહાણે એ, ઉષ્ણ તાપ સહિવુ સહી એ; દેષ રહિત આહાર, સારજિ લેવું એ, વિહાર કરેવુ એ બહુ મહી એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004917
Book TitleJain Aetihasik Gurjar Kavya Sanchay
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1926
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy