________________
૧૭૯
તસુ પાટિ સેભાગી સુંદર, ગૌતમસ્વામિ સમાન શ્રીહેમવિમલસૂરીસર વંદુ, કલિયુગ યુગહ પ્રધાન. પ્રષ્ટિ પ્રભાકર ભાગરિષસૂરિ, સાર સંયમ ગુણધાર; પદ્ધિ ગણ સેમ સેમવિમલસૂરિ, કહું તસુ ગુણ વિસ્તાર. ૧૮
વસ્તુ જ્યુ જગચંદ, ન્યુ જગચંદ, સૂરિરાય. બાર વરસ આંબિલ કરી, “તપ” બિરૂદ ગુરૂ પ્રગટ કીધું, ભૂપ ભણઈ ભાવી અણ સુણ, તપાગચ્છ મઈ નામ દીધું; અનુકમિ અઠ્ઠાવન્નઈ, પટ્ટિ પ્રગટ દિનકાર, શ્રીસામવમલસૂરિ ચિર જ્ય, નાંમિ જય જય કાર.
રાગગુડી, માઈ ધિન્ન સંપુન તું એ ઢાલ. जन्म अने गुरुदर्शन।
આદિ નગર બંબાવતી અમરાવતી અવતાર, ગઢ મઢ વલી મદિર પિઢાં પિલિ પ્રકાર જિન મંદિર સુંદર પુરંદર સમ વિવહારી, જિહાં વસઈ વિચખ્યણ શ્રાવક જન સુવિચારી. ૨૦ તસ પરિસરિ સારી ઠમિ પુર કંસારી, જિહાં પાકિણેસર મૂરતિ અતિ હી સારી; વન વાવિ સરોવર કૂવ અનઈ આરામ, તિહાં વસઈ મંત્રોસર સમધર અતિ અભિરામ.
૨૧ તસ વંશ વિભૂષનું દૂષણ નહી એ લગાર, રૂપવંત રુપાગર ગુણસાગર સુવિચાર; તસ ઘરણું તરણું પુણ્યકરણ કરઈ સાર, સીલિ કરી સીતા અનુપમ એહ અવતાર. નિસ સૂતાં સુણઈ સેમ સુદરતિ દીઠ, જવ જાગી નિઅમનિ જાઉ અમીએ પUઠ; સુપ્રભાતિ પાસજિન વંદા સહિ ગુરૂ પાસિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org