________________
૧૨૭ તહાં વિક્રમપુર સંઘ, વિદઈ હરષ ઘણુઈરી) ખરચઈ દ્રવ્ય અપાર, જય જય લક ભણઈરી અન્ય૦ ૨૧ મરૂમડલ અવગાહિ, આ રિણી પુરઈરી, કરઈ મહેચ્છવ સંઘ, પુણ્યભંડાર ભરઈરી. અન્ય૦ ૨૨ સાંકર સુત વીરદાસ, અવસર લહિ સુપરઈરી; સાથિ થઈ લાહેર, મારગિ ભગતિ કરઈરી. અન્ય ૨૩ સરસામાંહિ પધારિ, ફાગુણ પખિ ઉજલઈરી; બારિસિ દિનિ લહેરિ, શ્રી સાહિજીનઈ મિલઈરી, અન્ય ૨૪ ગઉખથકી પતસાહિ, સનમુખ આવિ અખઈરી; બહુત મહત ઘઈ સ્વામિ, અબ તુહ્ય ભાએ સુખઈરી. અન્ય. ૨૫ જુ કછુ ભયઉ તુહ્મ ખેદ, આવત પંથ મહીરી; દૂર કરૂંગઉ તેહ, તુમ્રપઈ નિયમ ગહીરી. અન્ય. ૨૬ હમસેતી હર રોજ, ધરમકથા કહીવઈશ; અઈસી કહઉ કછુ દ્વાઈ, રાખી રહમ હીયરી. અન્ય ૨૭ જઈલી કૃપા તુઝ ચિત્તિ, સંતતિકઈભી તિસરી; થાઅઉ ધરમ પ્રમાણિ, દઉલતિ ધરિ વિલસોરી. અન્ય૦ ૨૮ સાહિ હુકમિ નિજ ઠામિ, આએ સુગુરૂ ભલઈરી; મંત્રીસરકું પૂછિ, ડાડાં મતિ ન ડુલઈ રે.
અન્ય૦ ૨૯ પરબતસહ પ્રવેશ, ઉચ્છવિ દાન દિયધરી; ખરચી બહુલ દ્રવ્ય, જગમઈ સુજસ લિયઈરી.
અન્ય૦ ૩૦
ઢાળ ૧૦.
લાલ મન મોહ્યઉ રે–ગઉડી રાગે.
श्रीजिनचंद्रने अकबरे फरमान आप्युं ।
બડે ગુરુ સાહિઈ કાલે, ગુરૂ સેહઈ રે, ગુરૂ સેહંઈ રે બિરૂદ હૂઅઉ વિખ્યાત, સાધુ ગુરૂ સેહઈ રે; સાહિનઈ આગ્રહિ તિહાં રહ્યાં ગુરૂ વરિષાવાસઈ સુહાત સાધુ. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org